Book Title: Shatrunjay Mahatirth Gun Gunjan
Author(s): Bhuvantilaksuri
Publisher: Shinor Jain Sangh

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭–શ્રી સુભદ્રગિરિ નમે, ભદ્ર તે મંગલ રૂપ; જલ તરૂ રજ ગિરિવર તણી, શિશ ચડાવે ભૂપ છે ૩૧ છે સિધાવ ૧૮-વિદ્યાધર સુર અપચ્છરા, નદી શેત્રુંજી વિલાસ કરતાં હરતા પાપને, ભજીયે ભવી કૈલાસ છે ૩ર છે સિધાવે છે ૧૯-બીજા નિર્વાણી પ્રભુ, ગઈ વીશી મઝાર; તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર છે ૩૩ . પ્રભુ વચને અણુસન કરી, મુક્તિપુરીમાં વાસ નામે કદંબગિરિ નમે તે હોય લીલ વિલાસ છે ૩૪ સિધાઇ છે ૨૦-પાતાલે જસ ભૂલ છે, ઉજજવલગિરિનું સાર ત્રિકરણ ચગે વંદતા, અલ્પ હોયે સંસાર છે ૩૫ છે સિધા છે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34