________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦-દશ કટિ અણુવ્રતધરા, ભક્ત જમાડે સાર; જૈનતીર્થ યાત્રા કરે, લાભ તણે નહીં પાર છે ૨૧ તે થકી સિદ્ધાચલે, એક મુનિને દાન; દેતાં લાભ ઘણો હુ, મહાતીરથ અભિધાન ૨૨ સિધાવે છે
૧૧–પ્રાચે એ ગિરિ શાશ્વતે, રહેશે કાલ અનંત, શત્રુંજય મહાતમ સુણી, નમો શાશ્વતગિરિ સંત ને ર૩ સિધા છે
૧ર-ગે નારી બાલક મુનિ, ચઉ હત્યા કરનાર; યાત્રા કરતાં કાર્તિકી, ન રહે પાપ લગાર એ ર૪ જે પદારા લંપટી, ચેરીના કરનાર; દેવદ્રવ્ય ગુરૂદ્રવ્યના, જે વળી ચેરણહાર છે રપ ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઇણે ઠામ; તપ તપતાં પાતિક ગળે, તિણે દશક્તિ નામ છે ૨૬ સિધાવે
For Private and Personal Use Only