Book Title: Shatrunjay Mahatirth Gun Gunjan
Author(s): Bhuvantilaksuri
Publisher: Shinor Jain Sangh
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩-ભવ ભય પામી નીકળ્યા, થાવસ્થા સુત જેહ, સહસ મુનિશું શિવ વર્યા, મુક્તિનિલયગિરિ તેહ છે ૨૭ છે સિધાવે છે
૧૪-ચંદા સૂરજ બિહું જાણું, ઉભા છણે ગિરિ ગ; વધાવિ વર્ણવ કરી, (કરી વર્ણવને વધાવિયો) પુષ્પદંતગિરિ રંગ છે ર૭ જે સિધાવે છે
૧૫-કર્મકલ ભવજલ તજી, ઈહાં પામ્યા શિવસ; પ્રાણી પદ્મ નિરંજની, વદ ગિરિ મહાપા છે ૨૯. સિધાવે છે
૧૬-શિવ વિવાહ ઉત્સવે, મંડપ રચિય સાર; મુનિવર વરબેઠક ભણી, પૃથ્વીપીઠ મનોહાર, ૩૦ | સિદધા છે
For Private and Personal Use Only

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34