Book Title: Shatrunjay Mahatirth Gun Gunjan
Author(s): Bhuvantilaksuri
Publisher: Shinor Jain Sangh

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭-ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાંહે વંદનિક હવે તેહ સંયમી, વિમળાચળ (એ તીરથે) પૂજનીક છે ૧૫ વિપ્રલોક વિષધર સમા; દુઃખીયા ભૂતલ માન વ્યલિંગી કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન છે ૧૬ શ્રાવક મેઘ સમા કહ્યા, કરતા પુણ્યનું કામ પુર્ણની રાશિ વધે ઘણી, તિણે પુણ્યશશિ નામ ૧૭ સિદ્ધાર ૮-સંયમધર મુનિવર ઘણું, તપ તપતા એક ધ્યાન; કર્મ વિયોગે પામીયા, કેવળ લક્ષમી નિધાન છે ૧૮ લાખ એકાણું શિવ વર્યા, નારદમું અણગાર; નામ નમે તિણે આઠમું. શ્રીપદગિરિ નિરધાર રે ૧૯ો સિદધા છે ૯-શ્રી સીમંધર સ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ ની આગે વર્ણવ્યો, તિણે એ ઇદ્રપ્રકાશ | ૨૦ | સિધાવે છે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34