________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧-તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખ ભગ; જે છે તે સંપજે, શિવરમણી સંગ ૩૬ છે વિમલાચલ પરમેષ્ઠિનું, ધ્યાન ધરે પર માસ; તેજ અપૂરવ વિસ્તરે, પૂરે (પૂગે) સઘળી આશરે ૩૭ છે ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પાક વાચક ઉત્કૃષ્ટ પરિણામથી, અંતરમદરત સાચા ૩૮ | સર્વ કામદાયક નમે, નામ કરી ઓળખાણ; શ્રી. શુભવીરવિજય પ્રભુ, નમતાં ક્રોડ કલ્યાણ કે ૩૯ોસિધાવ્યા
નૂતન સ્તવન ભક્તિ રસ ઝરણું..
[રાગ-મારે તે ગામડે ] પ્રભુના મંદિરીએ વાર વાર આવજે, આવે ત્યારે સાથે પૂજા પાને લાવજે,
એ...પ્રભુના એ પ્રભુ ભક્તિનાં મીઠાં ગવડાવજે.
For Private and Personal Use Only