________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ શ્રી પુંડરીકગિરિ-સ્તવન ધરછ આવ્યા રે વિમલાચલ કે મેદાન, સુરપતિ પાયા રે સમવસરણ મંડાણ એ આંકણી છે દેશના દેવે વીર સ્વામ, શત્રુંજય મહિમા વરણ તામ, ભાખ્યાં આઠ ઉપર નામ, તેમાં ભાડું રે પંડરગીરી અભિધાન, સહમ ઈદે રે તવ પૂછે બહુ માન, કિમ થયું સ્વામી રે, ભાખે તાસ નિદાન કે વીરજી, ૧ | પ્રભુજી ભાખે સાંભળ છંદ, પ્રથમ જે હુવા ઋષભજીણું, તેના પુત્ર તે ભરત નરિદ, ભરતના હુવા રે અષભસેન પંડરીક, ભજી પાસે રે દેશના સુણી તહકીક, દીક્ષા લીધી રે ત્રિપદી જ્ઞાન અધિક છે વીરજી ૨ ગણધર પદવી પામ્યા જામ, દ્વાદશાંગી ગુંથી અભિરામ, વિચરે મહિયલમાં ગણધામ, અનુક્રમે આવ્યા રે શ્રી સિદ્ધાચલ ઠામ, મુનિવર કેડી રે, પંચતણે પરિવાર, અણસણ કીધાં રે, નિજ આતમને ઉદ્ધાર છે વીરજી છે ૩ ચિત્રી પૂનમ દિવસે એ પામ્યા કેવળજ્ઞાન
For Private and Personal Use Only