Book Title: Shatrunjay Mahatirth Gun Gunjan
Author(s): Bhuvantilaksuri
Publisher: Shinor Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ८ Acharya Shri Kailassagarsuri Gyanmandir તરીયે !! સનેહી૦ ૫ ૩ ૫શિયમંદિર ચઢવા કાજે, સાપાનની પંક્તિ બિરાજે; ચઢતાં સમકિતી છાજે, દૂરભવ્ય અભવ્ય તે લાજે ૫ સનેહી૦ ૫ ૪ ૫ પાંડવ પમુદ્દા કઈ સતા, આદીશ્વર ધ્યાન ધરતા; પરમાતમ ભાવ ભજતા, સિદ્ધાચળ સિધ્યા અનંતા ! સનેહી ૫ ૫ ૫ પટ્ટ માસી ધ્યાન ધરાવે, શકરાજા ને રાજ્યો પાવે; બહિરંતર શત્રુ હરાવે, શત્રુજય નામ ધરાવે ૫ સનેહી ।। ૬ ।। પ્રાણી ધ્યાને ભજો ગિરિ જાચો, તીર્થંકર નામ નિકાચો; માહરાયને લાગે તમાચો, શુભવીર વિમલારે સાચો ૫ સનેહીo । ૭ । ૩ શ્રી સિદ્ધાચળનું સ્તવન સિદ્ધાચલ ગિરિ ભેટયા રે, ધન્ય ભાગ્ય હમારાં; ાએ આંકણીના એ ગિરિવરના મહિમા મોટો, કહેતાં ન આવે પારા; રાયણ રૂખ સમાસર્યા સ્વામી, પૂરવ નવાણું વારા રે । ધ૦૫ ૧૫ મૂળનાયક શ્રી આાિંજનશ્વર, ચામુખ પ્રતિમા ચારા; અષ્ટ દ્રવ્યગુ પૂજા ભાવે, સમક્તિ મૂળ આધાર રે । ધ૦ રા ર્ડો For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34