Book Title: Shatrunjay Mahatirth Gun Gunjan
Author(s): Bhuvantilaksuri
Publisher: Shinor Jain Sangh

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાંક્તનું પ્રભુગુણ ગાતાં, અપના જન્મ સુધારા; યાત્રા કરી વિજન શુભ ભાવે, નરક તિય ચ ગતિ વારા રે । ધ ॥ ૩ ॥ દૂર દેશાંતરથી હું આવ્યો, શ્રવણે સુણી ગુણ તારા; પતિત-ઉદ્ઘારણ બિદ તુમારૂં, એતીરથ જગ સારા રૈયાધા ૪૫ સંવત અઢાર ત્યાસી માસ અષાઢે, વિષે આઠમ ભામવારા; પ્રભુંકે ચરણ પ્રતાપકે સંધમાં, ક્ષમારતન પ્રભુ પ્યારા રે ધાપા ૪ આંખલડીયેરે મેં આજ આંખલડીયે રે મે આજ શત્રુંજય દીઠા રે, સવા લાખ ટકાના દહાડા રે, લાગે મુને મીઠે રેપ એ આંકણી ! સફલ થયો રે મારા મનના માહો, વ્હાલા મારા ભવા સંશય ભાંગ્યા રે ।। નરક તિર્યંચ ગતિ દૂર નિવારી, ચરણે પ્રભુજીને લાગ્યો રે ! શત્રુ જય દીઠા ૐ । ૧ ।। માનવ ભયના લાહા લીજે વા૦ ૫ દેહડા પાવન કાજે રે || સોના રૂપાને ફૂલડે વધાવી, પ્રેમે પ્રદક્ષિણા દીજે રૂ ૫ શ૦ ૫૨ ૫ દૂધડે પખાળી ને કેશર ધેાળી ૫ વા૦ ૫ શ્રી આદીશ્વર પૂજ્યા રે; For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34