Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 288
________________ ષષ્ટ પ્રસ્તાવ ઃ રત્નચૂડનું યમલ'ટા ઘેર આવવુ. [ ૨૧૩ ] ,, જાણે પણ ખરા. ” પછી ચેાથાએ કહ્યું કે “ તામ્રલિમી નગરીથી આવેલે શુભ આકૃતિવાળા આ બાળક પણ આ સર્વ જાણે છે. ” ત્યારે બીજો ખેલ્યા કે “ તે ગંગા નદી તા દૂર વર્તે છે. તુ આ સમુદ્રના પાણીનું માપ આની પાસે કરાવ. આ પ્રમાણે હઠવાદ કરીને તેણે તે પ્રકારે તે શ્રેષ્ઠીપુત્રને ઉત્સાહ પમાડ્યો, કે જે પ્રકારે તેણે તે અર્થ અંગીકાર કર્યા. પછી—“ જો તું આ પ્રમાણે કરીશ, તે અમારી લક્ષ્મી તારી છે, અને જો એમ નહીં કરે, તેા અમે ચારે તારી લક્ષ્મીને ગ્રહણ કરશું. ” એ પ્રમાણે કહીને તેઓએ તેની સાથે કાલકરાર કર્યા. રત્નચૂડ પણ તે કરીને આગળ ચાલ્યા. તેણે આ પ્રમાણે વિચાર્યું કે—“ પિતાએ મને આ સ્થાને રહેનાર સર્વ લેાક જેવા કહ્યો હતા, તે તેવા જ છે. અરે ! આ કાર્યોના નિર્વાહ શી રીતે થશે ? અથવા પ્રથમ હું ગણિકાને ઘેર જાઉં, કેમકે તે અનેક મનુષ્યેાના ચિત્તને રંજન કરવામાં કુશળ હાવાથી વિવિધ ઉપાયને જાણનારી છે. તેથી મને પણ બુદ્ધિ આપનારી થશે. ” પછી ત્યાં ગયેલા તેની સન્મુખ તેણીએ અભ્યુત્થાન કર્યું. તેણે પણ તેણીને ધૂતારાએ આપેલું તે ધન આપ્યું. તેણીએ તેને ગૌરવ સહિત અભ્યંગ, ઉદ્ઘન, સ્નાન અને લેાજન કરાવ્યા. તેવામાં સંધ્યા સમય થયા. તેણીના વાસગૃહને વિષે મનેાહર શય્યા ઉપર તે બેઠા અને દૈદીપ્યમાન શણગારવટે શેાલતી તે તેની પાસે બેઠી. વિદ્વત્તાવર્ડ વ્યાસ તેણીએ જેટલામાં તેની સાથે ગેાણી ( વાત ) કરવાના આરંભ કર્યા, તેટલામાં શ્રેષ્ઠીપુત્રે પેાતાની વાત કહીને તેણીને આ પ્રમાણે કહ્યું, કે—“ હે ભદ્રા ! અહીંની રહેવાસી તુ પેાતાના નગરની ચેષ્ટા જાણે છે, તેથી આ વિવાદના મારે શે ઉત્તર આપવા ? તે તું કહે. હું સુ! આ કાર્યÖના નિર્વાહ થયા પછી હું તારી સાથે ગવાત કરીશ. હમણાં તા હું ચિતાવાળા છું. ” તે બુદ્ધિવાદીએ જવાબ આપ્યા કે– “હે સુંદર ! તું આનુ કારણ સાંભળ. દૈવયેાગથી અહીં જે કાઇ વેપારી આવે છે, તેનું સર્વ ધન ઠગવામાં તત્પર આ સર્વે ગ્રહણ કરે છે. અને ગ્રહણ કરેલા ધનના એક અંશ ( ભાગ ) રાજાને અપાય છે, બીજો અંશ પ્રધાનને, ત્રીજો અંશ શ્રેષ્ઠીને, ચેાથા અશ આરક્ષકને, પાંચમા અંશ પુરહિતને, તથા છઠ્ઠો અંશ મારી માતા યમઘંટાને અપાય છે. પરંતુ સર્વ ન્યાયના આચાર તેણીની પાસે કરાય છે. માટી બુદ્ધિવાળી તે પેાતાને અને બીજાને ચાગ્ય ઉત્તર અને પ્રત્યુત્તર વિગેરે સર્વ તેને કહે છે. હું મારી સાથે તને યમઘટાની પાસે લઇ જઇશ. ત્યાં બેઠેલે તુ પણ પ્રગટ રીતે તેની વાર્તા સાંભળીશ. ” આ પ્રમાણે કહીને તેની ઉદારતાથી હર્ષ પામેલી તે તેને વેષ પહેરાવીને પેાતાની સાથે અક્કા પાસે લઇ ગઈ. તે પ્રણામ કરીને બેઠી. ટ્ટિનીએ પુત્રીને પૂછ્યુ કે “ હે પુત્રી! તારી સાથે આ ખાલિકા કાણુ આવી છે? ” તે ખેલી કે– નામની આ ખાલિકા પુત્રી છે. હે માતા ! તે મારા પ્રાણને મધ્યે જેમ તેમ ચાલતી અને આ એક વાર મળે છે. અને આવવા માટે આગ્રહ કર્યાં હતા, તેથી કાંઇક બીજુ` મિષ ના 66 સુદત્ત શ્રેણીની રૂપવતી વહાલી સખી છે. નગરની આજે મેં તેણીને મારે ઘેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304