Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 302
________________ 逸 શ્રી અજિતપ્રભસૂરિ વિરચિત શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર પ્રશસ્તિ-લેખ. ( વધારા ) >< ઉપરોક્ત મૂલ ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે, તેનુ સંશાધન પન્યાસજી શ્રી ક‘ચનવિજયજી મહારાજે કરેલ જે પ્રગટ થયેલ છે, તેનું આ ગુજરાતીમાં ભાષાંતર કરી અમાએ પ્રગટ કરેલ છે. તે મૂલ ગ્રંથમાં છેવટે પ્રશસ્તિ ( શ્રી અજિતપ્રભસૂરિ કયા ગચ્છમાં થયા, તેમની ગુરુપરંપરા રજ્ગ્યાના સમય, સ્થળ વગેરે ) પૂર્વાચાર્યાક્ત અન્ય મૂલ ગ્રંથમાં આપવામાં આવે છે તેમ આ ભૂલ શ્ર'થમાં આપવામાં આવેલ નથી, જેથી તેના અનુવાદના પ્રકાશનમાં પણ અમે આપી શકયા નથી, પરંતુ આ ગ્રંથ છપાઇ ખાઇડીંગ સહિત તૈયાર થયા પછી ા ગ્રંથની પ્રશસ્તિ ( રચનાસમય, સ્થલ વગેરે) ચાષ કરતાં શ્રી ભારતીય વિદ્યાભવન મુંબઈના તરફથી શ્રી સિ ંધી ગ્રંથમાળા ગ્રંથાંક ૧૮ જૈન પુસ્તક પ્રશસ્તિ લેખ સંગ્રહ પ્રથમ ભાગ સ`પાદક શ્રી જિનવિજયજી મુનિએ તેમાં ગ્રંથના નામેા અનુક્રમ પ્રમાણે આપ્યા છે તેના પા. ૧૩૬ મે છે. २९०. शान्तिनाथ चरित्र ( अजितप्रभसूरि कृत ) सं. १३८४ सं. १३८४ वर्षे श्रावणशुद्धि द्वितियाथां शनौ श्रीशांतिनाथचरितं श्रीनरदेवसूरीणां शिष्येण क्षु धर्मेण लिखितम् ૨૯૨ માં શ્રી અજિતપ્રભસૂરિરચિત શ્રી શાન્તિનાથ ચરિત્રની પ્રશસ્તિ આપેલ છે જે મૂલ સાથે તેનું સંક્ષિપ્ત ભાષાંતર નીચે મુજબ છે. २९२. शान्तिनाथ चरित्र ( अजितप्रभसूरिकृत ) संवत १३८४ वर्षे आश्विनसुदि १३ सोमे अह श्रीश्रीमाले बृहत्गच्छीय श्रीवादीन्द्रदेव सूरि संताने श्रीविजयसिंह Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304