Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 303
________________ : ૨ : सूरिशिष्य श्री माणिक्यसूरिशिष्य श्री धर्मदेव सूरिणाम् शिष्यैराज्ञापरिपालकैः श्रीवयरसेणસૂરિમિક સાધ્વી મ©...... "सुंदरी विजयलक्ष्मी सा० पद्मलच्छि सा० चारित लक्षम्या अभ्यर्थनया स्वश्रेयोऽर्थं च श्रीशान्तिनाथचरित्रं सर्वेषामाचार्योपाध्यायप्रमुख साधूनां वाचनार्थ पठनार्थमखि लिलिखे लिख्यते स्म लिखितं, नंदतु श्रीशान्तिाथस्य चिरकालं यावत् पुस्तकं ॥ ઉપરની પ્રશસ્તિના સંક્ષિપ્ત અનુવાદ નીચે પ્રમાણે છે. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર ( શ્રી અજિતપ્રભસૂરિષ્કૃત ) સંવત ૧૩૮૪ ના આશ્વિન સુદી ૧૩ ને સમવારે લખેલુ છે. શ્રીશ્રીમાલી બૃહદ્ ગચ્છીય વાદીશ્રી દેવેન્દ્રસૂરિના સંતાન શ્રી વિજયસિંહસૂરિ, શિષ્ય શ્રી માણિયસૂરિ, શિષ્ય શ્રી ધર્મ દેવસૂરિની આજ્ઞાપાલક શ્રી યસેનસૂરિના ગચ્છમાં સાધ્વી મ॰......સુંદરી, વિજયલક્ષ્મી સા॰ પદ્માલક્ષ્મી સા॰ ચારિત્રલક્ષ્મીની વિનતિથી પેાતાના કલ્યાણ અર્થે શ્રી શાંતિનાથ ચરિત્ર સ આચાર્યા, ઉપાધ્યાય, પ્રમુખ સાધુઓની વાંચનાર્થે પડનાર્થે લખવામાં આવ્યું છે. શ્રી શાંતિનાથ ચરિત્ર આ ગ્રંથ ચિરકાળ સુધી કલ્યાણને માટે થાએ. ઉપર પ્રમાણે આ ગ્રંથની પ્રશસ્તિ તેની સાથે સંબંધ ધરાવતી હાવાથી તે છપાવી આ ગ્રંથમાં છુટી નાંધ તરીકે આપવામાં આવેલી છે તે ગ્રંથ સાથે રાખવા વાચકાને નમ્ર સૂચના છે. સ. ૨૦૦૪ ના પાષ સુદ ૩ બુધવાર તા. ૧૪-૧-૧૯૪૮. Jain Education International શ્રી જૈન આત્માનંદ સભા— ભાવનગર. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304