Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 301
________________ [ રરર ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. વૃદ્ધિ પામેલ શ્રી શાંતિ જિનેશ્વરને બારમે ભવ મેં કહ્યો તથા તે જ તીર્થકરનું સમગ્ર ચરિત્ર પણ કહ્યું. જેના સમરણ કરવાથી ઉપસર્ગો નાશ પામે છે, જેના ગુણે જગતને વિષે સમાતા નથી, અને જેના અંગની શોભાવડે સુવર્ણની કાંતિ શેભે છે, તે શ્રી શાંતિનાથ ભગવાન સંઘની શાંતિ કરે. STEFUTUBSTETRIFFEREFRESEFUESTSTSTSTST શ્રી શાંતિનાથ પ્રભુના બારમા ભવનું વર્ણન અને લો તાવ પૂરું થયા. annansnsnsnsns6954SUEUEUEUEULUCULeuvenPINS - સમાસ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304