Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 292
________________ ષષ્ટ પ્રસ્તાવ : શ્રી શાંતિનાથ ભગવતને પરિવાર. [ ૧૭ ] અ ંધકારના નાશ થયા, પરંતુ કૌશિકની જેમ અભયૈાનું અધપણુ નાશ પામ્યું નહીં. જેમ અગ્નિવર્ડ કાંગડુના કણીયા રંધાતા નથી, તેમ જિનેશ્વરવર્ડ પણુ અભયૈાની સિદ્ધિ થતી નથી. જેમ વરસાદ વરસ્યા છતાં પણ ઉખર ( ખાર ) પૃથ્વીને વિષે ધાન્ય થતું ( પાકતું) નથી, તેમ જિનેશ્વરની દેશનાના પણ અભન્યાને બેધ થતા નથી. શ્રી શાંતિનાથ પ્રભુ જે જે દેશમાં વિહાર કરતા હતા, તે તે દેશમાં સ` લેાકેાના સર્વ દુ:ખાની શાંતિ થતી હતી. પ્રભુના વિહારમાં એકસેસ ચેાજનને વિષે પ્રાણીઓને પીડા કરનારા દુભિક્ષ અને ડમર વિગેરે ઉદ્ધવા થતા નહાતા. જિનેશ્વરના વિહારમાં પચીશ ચેાજન સુધી વૃક્ષેા, ફળ અને પુષ્પાવર્ડ વ્યાપ્ત થતા હતા અને પૃથ્વી સુખે ચાલી શકાય તેવી થતી હતી. ઇત્યાદિ જગતને વિસ્મય કરનારું જિનેશ્વરનું માહાત્મ્ય આ પૃથ્વી ઉપર અમારી જેવા તુચ્છ (અલ્પ) બુદ્ધિવાળા કેટલું કહી શકે ? જે પત્યેાપમના આયુષ્યવાળા નથી, અને જેને હજાર જિહ્વા નથી, તે અરિહંતના આ પવિત્ર માહાત્મ્યને કેમ વણું વી શકે ? જિનેશ્વરાના સર્વ ગુણેાના સમૂહને કાણુ જાણે છે? પરંતુ તે જિનેશ્વરા જ દિવ્ય જ્ઞાનવડે તેને જાણે છે. આ પ્રમાણે અદ્ભુત અદ્વિતીય ચારિત્રવાળા શ્રો શાંતિનાથ જિનેશ્વર લેાકેાના હિત કરવાની ઇચ્છાથી પૃથ્વીપીઠ ઉપર વિહાર કરતા હતા. તે પ્રભુની સેવા કરતા તે ચક્રાયુધ ગણુધર શ્રી શાંતિ જિનેશ્વરની સાથે પૃથ્વી ઉપર વિચરતા હતા. આ ભગવાન ( ગણધર) પાતે જાણતા છતાં પણ ભવ્ય જીવાને પ્રતિષેધ કરવા માટે પ્રભુની પાસે અનેક પ્રશ્નો કરતા હતા. આ પ્રમાણે પૃથ્વી ઉપર વિચરતા શ્રી શાંતિ જિનેશ્વરે ખાસઠ હજાર મુનિવરાને દીક્ષા આપી હતી, શીલવડે શૈાભિત એકસઠ હજાર અને છસેા સાધ્વીઓને તે પ્રભુએ દીક્ષા આપી હતી, સારા સમિતરૂપી ગુણુને ધારણ કરનારા, સારા શ્રાવકના વ્રતને ધારણ કરનારા, જીવાજીવાદિક સારા તત્ત્વને જાણનારા, પાપને ભેદનારા, રાક્ષસ, યક્ષ અને દેવાક્રિકવડે ધર્મથી ક્ષેાભ નહીં પામનારા, જિનશાસનને વિષે અસ્થિ મજ્જાના રાગવડે રંગાયેલા, ઊંચા પાટિયાર્ડ ( બારણુાવર્ડ ) ઘરના દ્વારને નહીં ઢાંકતા, અન્યને ઘેર અને અત:પુરાદિકને વિષે નિરંતર પ્રવેશના ત્યાગ કરનારા, “ આ જિત વાક્યના અર્થ (ધન ) છે, તથા પરમા ( તત્ત્વ) છે, બાકીનુ સ અન છે. ” એમ સ` લેાક ખેલતા, ચૌદશ, આઠમ, પુનમ અને અમાસને દિવસે પૌષધ વ્રતને કરતા અને અશનાદિકવર્ડ મુનિઓને પ્રતિલાલ આપતા શ્રી શાંતિનાથ જિનેશ્વરે પ્રતિમાધ કરેલા શ્રેષ્ઠ ગૃહસ્થાની સંખ્યા બે લાખ અને નેવું હજારની થઈ હતી. તથા પૂર્વે કહેલા ગુણૢાવર્ડ યુક્ત ત્રિજગદ્ગુરુની શ્રાવિકાએ ત્રણ લાખ અને ત્રાણું હજાર થઇ. ચોદ પૂર્વને ધારણ કરનારા અને જિનેશ્વરની જેમ ભૂત અને ભવિષ્યને જાણનારા અજિનાની સંખ્યા આઠ હજારની હતી. રૂપી દ્રવ્યાને જોનારા તથા મનુષ્યેાના સંખ્યાતા ભવને જાણનારા ભગવાનના અવધિજ્ઞાનવાળા શિષ્યે ત્રણ હજાર હતા. સમય ક્ષેત્રમાં રહેલા સજ્ઞી ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304