Book Title: Shanti Snatra Adhar Abhishekadi Vidhi Samucchay Author(s): Gunshilvijay, Publisher: Amrut Jain Sahityavadhak Sabha View full book textPage 5
________________ એના ઉપર વિશ્વાસ પણ બેઠો. તેઓ શ્રી દ્વારા થયેલા એ અનુષ્ઠાનનો લોકોએ પ્રભાવ પણ અનુભવ્યો. દેઢશ્રદ્ધાસંપન્ન તથા ॥ ॥ |*| આચારવિચારનિષ્ઠ ક્રિયાકારકો પણ તેઓના માર્ગદર્શન પ્રમાણે તૈયાર થયા. આમ જૈન શાસનમાં એક ઉજ્જવલ પરંપરાનો પ્રદુર્ભાવ થયો. **** Jain Education International પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી વિજયોદયસૂરીશ્વરજી મ.શ્રીના મુખ્યત્વે માર્ગદર્શનાનુસાર સૌ પ્રથમ શા. પોપટભાઇ માસ્તરે પ્રતિષ્ઠા-શાન્તિસ્નાત્રાદિ વિધાનની પ્રત ‘બિંબ પ્રવેશ વિધિ'ના નામે બહાર પાડી. એ પછી પં. શ્રી છબીલદાસ કેશરીચંદ તથા સુશ્રાવક શા. સોમચંદ હરગોવનદાસ છાણીવાળાએ પૂજ્યશ્રીઓના માર્ગદર્શન તેમજ સલાહ-સૂચના અનુસાર અંજનશલાકાની પ્રત દિવસવાર અંજનશલાકાના કાર્યક્રમ વાળી બહાર પાડી. અને એ પછી પં. શ્રી સોમચંદ્રવિજયગણિએ પણ ઘણા પરિશ્રમપૂર્વક અનેક પરિશિષ્ટો યુક્ત પ્રતિષ્ઠા કલ્પની પ્રત તૈયાર કરીને પ્રગટ કરી. આ સિવાય બીજાઓ દ્વારા પણ આવી પ્રતો તૈયાર કરવામાં આવી હોવા છતાં અત્યારે મુખ્યત્વે આ પ્રતના આધારે વિધિવિધાન કરાવવામાં આવી રહ્યા છે. આ તો થઇ અંજનશલાકાના વિધિવિધાનની પ્રતની વાત. હવે આપણે જોઇએ પ્રતિષ્ઠા તથા શાંતિસ્નાત્રાદિ વિધિ અંગે. શાન્તિસ્નાત્ર-પ્રતિષ્ઠા વિધિ વિ. સં. ૨૦૧૬માં અમદાવાદ પાંજરાપોળમાં ચાતુર્માસ બિરાજમાન શાસ્ત્રવિશારદ પૂજ્યપાદ ગુરુવર્યશ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.શ્રી ને શાન્તિસ્નાત્ર તથા પ્રતિષ્ઠાદિ વિવિધ વિધિઓ તથા અઢાર અભિષેક વિધિ જે પહેલાં હસ્તલિખિત પ્રતના આધારે કરાવવામાં આવતી હતી તે સંકલિત કરી મુદ્રિત કરાવવામાં આવે તો ઘણો ઉપકાર થાય આવો વિચાર આવતાં For Personal & Private Use Only ***** "ક" www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 240