________________
ગર્ભ રહ્યો તે દિવસથી તેને... જામી ચર્ચા ચારે કોર. હો રાજ. ॥૪॥ માતા-પિતાએ પણ તેને કાઢી... પ્રીતી હતી જેની ગાઢી... કર્મની કથની છે અતિ ભારી... નાખી છે જ્યાં ધન ઝાડી.
હો રાજ. પા
સાસુ સસરાએ પણ તેને કાઢી... વીંટીની વાત ન માની... કર્મની લીટી જ્યાં આવે આડી... ત્યાં આવે ખેંચા તાણી. હો રાજ. ॥૬॥ પુત્ર પ્રસૂતી થઈ છે જ્યારે... કોઈ નહિ તસ સાથે... અતિદુ:ખ પામી તે મહાસતી... પણ કર્મે દીધા દુ:ખ ભારી.
sì 2408. 11911
પૂર્વ ભવે જિનરાજની મૂર્તિ... નાખી છે કાજા માંહિ... શોક ઉપર અતિ દ્વેષ કરીને... કર્મ બાધ્યું છે ત્યાંહિ. હો રાજ. ॥૮॥ પુરૂં થયું તવ મામા મલીયા... દિવસ પુન્યના વિળયા... નિજસ્થાને લઈ જઈ સુખ અતિ આપ્યું... આપીયું હૃદય હલબેલી.
હો રાજ.
હો રાજ. ૫૧૦ના
પવનંજય શત્રુને જીતિ... નિજ ઘરે જ્યાં આવે... પૂછ્યું ક્યાં છે મારી નારી... ત્યારે તાત ગભરાયા. તારા અભાવે થઈ સગર્ભા... તેથી મેં કાઢી મૂકી... તમે કર્યું એ ખોટું અકાર્ય... નીતિ ગયા છો ચુકી. હો રાજ. ॥૧૧॥ ગર્ભ હતો તે મારો તાત... વસીયો છે છેલ્લી રાત... સેનામાંથી પાછો આવી... વીંટી આપી તસ હાથ. એ વાત મેં ખોટી માની... ક્રોધ કર્યો બહુ ભારી... જંગલમાં મેં કાઢી મૂકી... કર્મે વસે સહુ પ્રાણી. હો રાજ. 119311 શોધ ખોળથી અંજના મળી... પવનંજય નું થયું કામ... મરણભાવથી ત્યાં તે બચીયો... સતીનું ધાર્યું છે માન. હો રાજ. ॥૧૪॥ મહાસતીના ગુણ ગાતાં... હૈયે હર્ષ ન માય...
હો રાજ. ||૧૨૫
જ્ઞાનવિમળ કહે શીયળ પ્રભાવે... પ્રગટે મંગળ માળ.
હો રાજ. ||૧૫।।
૧૪. અષાઢાભુતિની સજ્ઝાય (રાગ : તેરે સુર ઔર મેરે)
ગુરુ આદેશે ગોચરી, આષાઢાભુતિ અણગાર રે;
સજ્ઝાય સરિતા
nen
૩૧