________________
ફાગુણ અંધારી અગ્યારસ દિને સુર કરે સમવસરણ મંડાણ રે...
પ્રણમો ૧૦ ત્યાં બેસી પ્રભુ ધર્મ દેશના રે સન્મુખ બેસી સુણે પર્ષદા બાર રે પ્રતિબોધાણા કે ઈ વ્રત ગ્રહેજી કે ઈ શ્રાવકના વ્રત બાર રે...
પ્રણમો ૧૧ થાપ્યાં ચોરાશી ગણધર ગુણનીલાજી મુનિવર માન ચોરાસી હજાર રે સાધવી ત્રણ લાખ શ્રાવક એટલાજ ઉપર પાંચ સહસ અવધાર રે...
પ્રણમો ૧૨ પાંચ લાખ ચોપન હજાર શ્રાવિકાજી થાપી ચઉહિ સંઘ સુજાણ રે મહાવદિ તેરસે મુકતે પધારિયાજી બુધ માણેક નમે સુવિહાણ રે...
પ્રણામો ૧૩
ઢાળ ૧૧ઃ સંવત્સરી દિન સાંભળો એ બારસા સૂત્ર સુજાણ, સલદિન આજનો એ શ્રીફળની પ્રભાવના એ રૂપા નાણું જાણ... સફલદિન આજનો એ ૧ સામાચારી ચિત્ત ધરો એ સાધુતણો આચાર સફલદિન આજનો એ વડા લહુડાઈ ખામણા એ ખામો સહુ નર-નાર... સલદિન આજનો એ ૨ રીસવસે મન રૂસણાં એ રાખીને ખમાવે જેહ સફલદિન આજનો એ કોહ્યું પાન જિમ કાઢવું એ સંઘ બાહિર સહિ તેહ... સલદિન આજનો એ ૩ ગલિત વૃષભ વધકારકું એ નિર્દય જાણી વિપ્ર સફલદિન આજનો એ પંક્તિ બાહિર તે કહ્યો એ જિમ મહા સ્થાને ક્ષિપ્ર... સફલદિન આજનો એ ૪ ચંદનબાલા મૃગાવતી એ જેમ ખમાવ્યું તેમ સલદિન આજનો એ ચંડપ્રદ્યોતન રાયને એ ઉદાયન ખમાવ્યું જેમ... સફલદિન આજનો એ ૫ કુંભકાર શિષ્યની પરે એ તિમ ન ખમાવો જેમ સફલદિન આજનો એ બારબોલે પટ્ટાવલી એ સુણતાં વાધે પ્રેમ..- સફલદિન આજનો એ ૬ પડિકમણું સંવત્સરી એ કરીયે સ્થિર કરી ચિત્ત સફલદિન આજનો એ દાન સંવત્સરી દઈને એ લીજે લાહો વિત્ત... સફલદિન આજનો એ ૭ ચઉવિક સંઘ સંતોષીયે એ ભક્તિ કરી ભલી ભાત સફલદિન આજનો એ ઈણી પરે પર્વ પજૂષણા એ ખરચો લક્ષ્મી અનંત... સફલદિન આજનો એ ૮ જિનવર પૂજા રચાવીએ એ ભક્તિ મુક્તિ સુખદાય સફલદિન આજનો એ d, સક્ઝાય સસ્તિા
૪૫૭