Book Title: Sazzay Sarita
Author(s): Yogtilaksuri
Publisher: Sanyam Suvas

View full book text
Previous | Next

Page 727
________________ નીર વહેને નીચે હાલે એ તો ઉચો ચલે કોઈ કાલે એ તે ક્લબલ કરીને કોઈ વાલે... મેલા ખેલા જિહાં આવે એ તો અણતેડ્યો જગ સહુ જોવે એ તો ખંતી તીસ્થે સઘળી ખોવે... હો સુમતિજી૦ ૧ હો સુમતિજી૦ ૨ સંત કથા સુણવા આવે તિહાં આગળસે ઉંઘ ઘણી આવે ભગવાન વચન મન ના ભાવે... ૬૯૨ હો સુમતિજી૦ ૩ જિહાં દેવ-ગુરૂનું દર્શન કરવા ક્યા સુણે પાતિક હરવા તિહાં મોહ આવે છે મન હરવા... હો સુમતિજી૦ ૪ સહી કંથ તુમારો સમઝાવો કોઈ મર્મ વચન કરી પરસાવો તિહાં દુર્મતિ કેરો નહિં દાવો... હો સુમતિજી૦ ૫ જે સુમતિવાત ચિત્તમાં ધરસ્યે સુધા સમતિને તેહિજ વરસે તે ભવસાયર હેલે તરસ્યું તે તો મહાનંદ પદવી મલસ્ય... હો સુમતિજી૦૬ [?] ૪૨૬. સોબતની સજઝાય લોઢું લાલ બને અગ્નિ સંગથી, એતો રાતું રહે ક્ષણવાર, નીકળે જો બહાર, સંગત એને શું કરે ?, જેના અંતર જાણે કઠોર, સંગત એને શું કરે ?, ૧ બારે મેઘ વરસે બહુ જોરથી, મગશેલીયો ન ભીંજાય, બીજા ગળી જાય. સંગત૦ ૨ દૂધસાકર ઘીથી સીંચો સદા, લીંબડાની કડવાશ ન જાય. મધુરો વિ થાય. સંગત૦ ૩ ચંદનવૃક્ષના મૂલે વસી રહ્યો, ફણીધરે છોડ્યો ન સ્વભાવ, જાણ્યો ના પ્રભાવ. સંગત૦ ૪ પાણીમાંહે પડ્યો રહે સદા, કાલિમંઢ તણું એવું જોર, ભીંજાય ન કોર. સંગત૦ ૫ આંધણ ઉકળતાં માંહે ઓરીયે, પણ કોરડું ના રંધાય, બીજા ચઢી જાય. સંગત૦ ૬ સો મણ સાબૂએ સાફ કર્યા છતાં, કોલસાની કાળાશ ના જાય, ઉજ્વલ નવિ થાય. સંગત૦ ૭ ખરને નિર્મલ જલે નવરાવીએ, પણ રાખ દેખી તત્કાલ, સજ્ઝાય સરિતા

Loading...

Page Navigation
1 ... 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766