________________
એક જીવની સાથે એટલા આવ્યા તોય અજીવ હો...
આવોપ્રદેશીરાજા ૭ જોયો ચૂર્ણકરી જીવ નહિં જડ્યો જોખી તોળીને ભાર હો પ્રદેશ રાજા માટે જગમાંહે જીવ નથી કિહાં પંચભૂત પિંડ વિશેષ હો...
આવો, પ્રદેશ રાજા ૮ ગુરૂ કહે-શંખ શબ્દ ભંઈ રે કરો સાંભળે બાહિર કેમ હો ૨ પ્રદેશી રાજા કહોને શબ્દ કિહાંથી આવીયો જીવગતિ પણ તેમ હો...
આવો૦ પ્રદેશ રાજા ૯ અરણી કાષ્ઠ ચૂરણ કરી જોઈએ તો પણ અગ્નિ તે માંહે હો પ્રદેશ રાજા દડીયો પત્રતણો કરી જોઈએ તેને તોલીયે ભાર હો....
આવો પ્રદેશ રાજા ૧૦ ફરીને તે પાછો વળી તોલીએ કરીને પવન સંચાર હો પ્રદેશ રાજા માટે સૂક્ષ્મ સ્વરૂપ એ જીવનો પામે કોઈ ન પાર હો...
આવો પ્રદેશ રાજા ૧૧ પહોંચે આયુ અનંત પ્રભુતણાં કેવલજ્ઞાને સંયુક્ત હો પ્રદેશ રાજા પણ તે ભાગ અનંતમો ન કહી શકે આતમ સૂક્ષ્મ અનંત હો...
આવો પ્રદેશ રાજા ૧૨ પુણ્ય-પાપનું ફળ પ્રત્યક્ષ છે નિભંગી ધનવંત હો પ્રદેશ રાજા માટે પુણ્ય સંયોગે પામીયો રાજ્યની ઋદ્ધિ મહંત હો...
આવોપ્રદેશ રાજા ૧૩ એવો ગુરૂ ઉપદેશ સાંભળી પ્રતિબોધ પામ્યો ભૂપાલ હો પ્રદેશ રાજા મૂલ સમક્તિ વ્રત બારે ગ્રહ્યાં વૈરાગ્ય ચિત્ત વિશાલ હો...
આવોપ્રદેશ રાજા ૧૪ રાણી સૂરિકાંતા વ્યભિચારીએ દીધું રાજાને વિઝ હો પ્રદેશ રાજા શુભધ્યાને મરી સુર ઉપનો એ સૂર્યાભ વિમાન હો...
આવો. પ્રદેશ રાજા ૧૫ પામી નરભવ મોક્ષમાં તે જહે મહાવિદેહ ક્ષેત્ર મોઝાર હો પ્રદેશ રાજા એમ વીરજિન ગૌતમને કહે રાયપાસેણી વિચાર હો...
આવો પ્રદેશ રાજા ૧૬
આ સક્ઝાય સરિતા
૧૯૩