Book Title: Saurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 5
________________ ' T * 5 " અns જ * * S પૂજ્ય “સૌરાષ્ટ્ર કેસરી આચાર્યદેવશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મ.સા. સ્કૃતિ વિશેષાંક “ જેન” પત્રના વાચકોને પરમપૂજય “સૌરાષ્ટ્ર કેસરી” આચાર્ય દેવશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મ. સા. તેમની સાહિત્યકૃતિ– મંગલદ્વાર ભેટ પુસ્તક દ્વારા, તેઓશ્રીની અવારનવાર લેખન કૃતિઓ દ્વારા તેમજ તેમની શાસનપ્રભાવનાની અનેક પ્રવૃત્તિઓના સમાચાર દ્વારા પરિચય છેલ્લા ૪૦-૪૫ વર્ષથી નિયમીત અપાય રહેલ છે. પૂજ્યશ્રીની વિરાટભૂમિ સારુયે ભારત હોય આપને ત્યાં ગુરુદેવશ્રીના સમાગમ દ્વારા સહ પ્રત્યેકને પરિચય થયેલ હશે! તેમની વ્યાખ્યાન વાણું તથા સમાગમ દ્વારા જીવનમાં શાહરૂપ બનેલ હશે. આપે આપના પરિવારમાંથી કે આપની નેહિજનેમાંથી કોઈને પણ તેઓશ્રીની નિશ્રામાં ધર્મવૃદ્ધિ અર્થે તપ, ધર્મદેશના કે સંઘયાત્રા કરવાને કહા મેળવેલ જ હશે. એવા સર્વવ્યાપી ગુરુદેવશ્રીની જીવન સાધનાની વાતો જે અંગત વાતો નહી રહેતા શાસન અને સંઘની ધર્મ મંગળરૂપ વાતે હેય ઇતિહાસમાં સચવાય રહે તે માટે તેમજ તેઓશ્રીની જીવન અને કાર્યની અનુમોદનારૂપ અનેક-પૂજ્ય આચાર્ય ભગવંતે, ગુરુ, સાધ્વીજી મહારાજ, શ્રીસ, સંસ્થા, મંડળ, શ્રાવક ભાઈ-બહેનો દ્વારા શેકસ દશારૂપ ભાવાંજલિ અર્પેલ તે તથા પૂજ્યશ્રીનુંPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 361