Book Title: Satya Vinani Samdhanni Vato Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 18
________________ (A) નવું પંચાંગ ઉદેશ : સકલ સંઘની શાંતિ અર્થે, હાલમાં પોતાની માન્યતા ધરાવતા બન્ને પક્ષોને કાંઈ પણ છોડ્યા વગર, ૧૦૦ વર્ષ જૂના તીથી અંગેના વિવાદનું શાંતિમાં વિલિનીકરણ. ગણિત : સુર્યપ્રજ્ઞપ્તિ વગેરે શાસ્ત્ર આધારે તીથીનું માપ નક્કી કરેલ છે. માપ : દરેક તીથી ૫૯ ઘડી ૩ પળમાં ૧/૯ ભાગ ઓછો તેટલી છે. આ ગણિત શાસ્ત્રીયગણિતમાં થોડો સંસ્કરણ કરીને તારણ પર મેળવેલ છે. જેના દ્વારા ક્યારે ય કોઈ પણ તીથીની વૃદ્ધિ તો થાય જ નહિ અને દર ત્રેસઠ દિવસે એક તીથીનો ક્ષય આવે. આ તીથીમાં ૧,૪,૭,૧૦,૧૩ આવશે. અધિક માસ અંગે : તીથીનું ગણિત ચન્દ્ર ગણિત પર આધારિત છે તેથી અધિક માસ સાથે કોઈ મુશ્કેલી નડતી નથી. જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગમાં જે માસની વૃદ્ધિ હોય તે જ લઈ લેવાથી આપણા પંચાંગમાં - 15 , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30