Book Title: Satya Vinani Samdhanni Vato
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 19
________________ કોઈ ગણિતિક મુશ્કેલી રહેતી નથી, અધિક માસ સુર્યસંક્રાંતિ પર આધારિત છે. આ પંચાંગ હાલમાં પ્રસિદ્ધ એવા સર્વ પંચાંગ સાથે દિવસોની ગણતરીમાં મળી રહે તેમ છે. કોઈ મહિનામાં એકાદ તીથીનો ભેદ રહે જે બીજા મહિનામાં મળી રહે છે. તીથી-કરણ બે ગણિત નવા પંચાંગમાં આપણે ગણીને શાસ્ત્રીય ગણિતની તદ્દન નજીક રહીને નક્કી કરાશે. જ્યારે ગ્રહ-નક્ષત્ર આદિના માપ હાલ જે જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગમાં છે તે જ પ્રમાણે રહેશે. આપણી પાસે આટલા સચોટ શાસ્ત્રીય માપ બીજા નક્કી ન થઈ શકે ત્યાં સુધી આ ત્રણેય જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગ પ્રમાણે જ રાખવામાં કોઈ નડતર નથી. સ્થાનકવાસી અંચલગચ્છ આદિ સાથે નવા પંચાંગને મેળ ખરો ? તેઓના કોઈ ગણિત તેઓની પાસે જ નથી. બાકી આપણા પંચાંગ દરેક પંચાંગ સાથે હાલની જેમ જ મેળ મેળવી શકશે. - - - - - - ITI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30