Book Title: Saral Jain Lagna Vidhi Author(s): Shantilal Chhaganlal Gandhi Publisher: Digambar Jain Pustakalay View full book textPage 5
________________ (4) નીચે પ્રમાણે એક કાગળમાં લખીને દિગમ્બર જૈન વિધિ કરાવનાર ગૃહસ્થાચાર્યને આપવું. વરનું નામ : વરના પિતાનું નામ :વરના દાદાનું નામ :વરના વડદાદાનું નામ : વરનું ગોત્ર :કળ્યાનું નામ : કળ્યાના પિતાનું નામ :કન્યાના દાદાનું નામ :કન્યાના વડદાદાનું નામ :કન્યાનું ગોત્ર : (5) વિનાયક યંત્ર કે સિદ્ધયંત્ર ન મળે તો તેને બદલે શ્રી જિનવાણી-શાસ્ત્રીજી ગંધકુટી પર કે ઉંચા ટેબલ પર બીરાજમાન કરવા. શ્રી જિનવાણીજીની પૂજા યથાર્થમાં જિનેન્દ્રની જ પૂજા છે. (સાગર ધર્મામૃત શ્લોક 44 પાનું 119) ગુરુપૂજા માટે ચૌસઠ 28દ્ધિ યંત્ર ન મળે તો કેબીમાં કેશરથી “ચોસઠ ઋદ્ધિ' ચીતરવી. અષ્ટ મંગલ દ્રવ્યો ન મળે તો કેબીમાં કેશરથી ચીતરવા. નીચે પ્રમાણે પધરાવવા. સિદ્ધયંત્ર શાસ્ત્રજી વ્યા મંગલ કલશ આઠ મંગલ દ્રવ્યો ત્યા 64 ઋદ્ધિયંત્રPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50