Book Title: Saral Jain Lagna Vidhi
Author(s): Shantilal Chhaganlal Gandhi
Publisher: Digambar Jain Pustakalay

View full book text
Previous | Next

Page 18
________________ (નીચેનો મંત્ર બોલી બાજોઠ પર ચોખાનો સાથીયો કરી તેના પર મંગલ કળશ સ્થાપન કરવો.). અઘ ભગવતો મહાપુરુષસ્ય શ્રીમદાદિબ્રહ્મણોમતસ્મિન્ વિધીયમાન વિવાહ કર્મણિ (અથવા મહાપૂજા વિધાન કર્મણિ અથવા વાસ્તુ કર્મણિ) અમુક નાસ્નાહ . મંડપ ભૂમિ શુદ્ધયર્થ પાત્ર શુદ્ધયર્થ, ક્રિયા શુદ્ધયર્થ, શાંત્યર્થ, પુણ્યાહવાચનાર્થ નવ રત્નગંધ પુષ્પાંક્ષત બ્રીજ પુરાદિશોભિત શુદ્ધ પ્રાસુક તીર્થજલ પૂરિત મંગલ કળશ સ્થાપન કરોમિ શ્રી સ્વીં સ્વીં હૈ સઃ સ્વાહા. (3) શુદ્ધિમંત્ર, તીલક, રક્ષાબંધન - 38 હાં હીં હું હાં ઢંડનમોહર્ત શ્રીમતે પવિત્ર જલને સર્વ શુદ્ધિ કરોમિ સ્વાહા. (હસ્ત, પાદ, શરીર, ભૂમિ, પાત્ર, જલ છાંટી દ્રવ્ય શુદ્ધિ કરવી.) (નીચેનો લોક બોલી બન્નેને તીલક કરવું.) મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમો ગણી, મંગલ કુંદકુંદાર્થો, જૈન ધર્મોડસ્તુ મંગલમ્ | નીચેનો લોક બોલી રક્ષાબંધન (કંકણ બંધન) કરવું. બન્નેને જમણે હાથે નાડાછડી બાંધવી. જિનેન્દ્ર ગુરુપૂજન શ્રુતવચઃ સદા ધરણમ્, સ્વશીલયમ રક્ષણ દદન સત્ત પોબૃહણમ્. ઈતિ પ્રથિત ષટ્ કિયા-નિરતિચાર માસ્તાં, તત્યથ પ્રથમકર્મણે વિહિતરલિકા બધનમ્. આ કંકણ બંધન ગૃહસ્થનાં ષકર્મ પાલન કરવાની પ્રતિજ્ઞા કરવાનું ચિન્હ છે. (4) મંગલાષ્ટક - (મંગલાષ્ટક ભણતા “કુર્વન્ત તે મંગલમ વખતે પુષ્પ પણ કરવું.) શ્રી મનમ સુરાસુરેન્દ્ર મુકુટ પ્રદ્યોતરત્ન પ્રભા, ભાસ્વત્પાદનખેન્દવઃ પ્રવચનાક્નોધાવવઃ સ્થાયિન, ܦܟ ////////////////////////// //////////////////////////

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50