Book Title: Saral Jain Lagna Vidhi
Author(s): Shantilal Chhaganlal Gandhi
Publisher: Digambar Jain Pustakalay
View full book text
________________ ૐ જય જય જય નમોસ્તુ, નમોસ્તુ, નમોસ્તુ. 8 ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણં ણમો આઈરિયાણું, ણમો ઉવજઝાયાણ, ણમો લોએ સવ્વસાહૂણં. % અનાદિ મૂલમંત્રેભ્યો નમઃ (પુષ્પાંજલિ ક્ષેપણ કરવી.) ચત્તારિ મંગલ, અરિહંતા મંગલં, સિદ્ધા મંગલ, સાહુ મંગલં, કેવલિપણ7ો ધમ્મો મંગલ, ચત્તારિ લોગુત્તમા, અરિહંતા લાગુત્તમા, સિદ્ધા લોકુરમા, સાહુ લાગુત્તમાકેલવિપણ7ો ધમો લાગુત્તમ. ચારિ સરણે પવન્જામિ, અરિહંતા સરણે પવનજામિ, સિદ્ધા, સરણે પધ્વજામિ, સાહુ સરણે પવન્જામિ, કેલિપણાં ધર્મો સરણે પવન્જામિ. ૐ નમો અહંત સ્વાહા (પુષ્પાંજલિ ચઢાવવી.) (શ્રી સિદ્ધ પરમેષ્ઠિ પૂજા અથવા અર્થે ચઢાવવા.) જલ, ફલ, વસુ, વૃન્દા, અરઘ અમદા, જ્જત અનંદા કે કન્દા, મેટો ભવફન્દા, સબ દુઃખ દન્દી, હીરાચંદા તુમ બન્દા. ત્રિભુવન કે સ્વામી, ત્રિભુવન નામી, અંતરયામિ અભિરામી, શિવપુર વિશ્રામી, નિજાનિધિ પામી, સિદ્ધજામિ સિરનામી. 3ૐ હીં અનાહત પરાક્રમાય સર્વ કર્મ વિનિર્મુક્તાય સિદ્ધ પરમેષ્ઠિને અર્થ નિર્વપામીતિ સ્વાહા. (શ્રી મહાવીર સ્વામીની પૂજા અથવા અર્ધ ચઢાવવા.) જલ, ફલ, વસુ, સજી, હિમ-થાર, તન મન મોહ ધરો, ગુણ ગાઉં ભવો દધિતાર, પૂજત પાપ હરોં. શ્રી વીર મહા અતિવીર, સન્મતિ નાયક હો, જય વર્ધમાન ગુણધીર, સન્મતિ દાયક હો. હીં શ્રી મહાવીર જિનેન્દ્રાય અનÁપદ પ્રાપ્ત અર્થે નિર્વ. સ્વાહા. xx ////////////////////////// ////////////////////////

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50