Book Title: Saral Jain Lagna Vidhi
Author(s): Shantilal Chhaganlal Gandhi
Publisher: Digambar Jain Pustakalay
View full book text
________________ શ્રી દિગમ્બર જૈન મંદિરજીના શીખર ઉપર ધ્વજારોહણ (ધજા ચઢાવવા) ની વિધિ : મંદિરજીના પ્રતિષ્ઠાપનના પવિત્ર દિવસે અથવા આસો સુદ 10 દશેરાના પવિત્ર દિવસે ધજા સારા ચોઘડીયે ચઢાવવી. ધ્વજા ચઢાવવાની વિધિ માટે ઉછામણી બોલીને તેનું આખું કુટુંબ ધજા પર સ્વસ્તિક બનાવીને મંદિરજીમાં ત્રણ પ્રદક્ષિણા કરીને ધજા ચઢાવવી, ધજા ચઢે ત્યારે સર્વએ પુષ્ય ક્ષેપણ કરવા. જયકાર બોલીને પછી નવ ણમોકાર મંત્ર ભણી નીચેના ભક્તિ ભજન કરવા. : - જેન ઝંડા ગાયન - 1 - લહરાયેગા લહરાયેગા ઝંડા શ્રી મહાવીર કા, ઝંડા શ્રી ભગવાન કા, ઝંડા શ્રી ભગવાન કા, ઝંડા શ્રી ભગવાન કા, ઝંડા શ્રી ભગવાન કાલહેરાયેગા. તીર્થકરને જો ફરકાયા, રત્નત્રયકા માર્ગ દિખાયા, અને કાનાકા ચિત લગાયા, ઝંડા શ્રી મહાવીર કા.... લહે. 1. સબ જૈનૌકા જો હૈ પ્યારા, આત્મ ધર્મકા ચળકીત તારા, સબ સાધક કા પૂર્ણ સહારા, ઝંડા શ્રી મહાવીર કા... લહે. 2. સારે જગકા જો હૈ નાયક, મોક્ષ માર્ગકા હૈ જો દાયક, ભક્તજનોં કા સદા સહાયક, ઝંડા શ્રી મહાવીર કા... લહે. 3. શાસનકા સૌભાગ્ય બઢાતા, સબ જીવોંકો આનંદદાતા, સ્વાલંબન કા પાઠ પઠાતા, ઝંડા શ્રી ભગવાન કા.... લહે. 4. વીર કુંદને ઈસે લહરાયા, ગુરુ મહાન ને ફીર ફહરાયા, ભારત ભરમેં નાદ ગુંજાયા, ઝંડા શ્રી મહાવીર કા લહે. 5. ܦܦ ////////////////////////// //////////////////////////

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50