________________ ૐ હ્રીં श्री अ सि आ उ सा य नमः દર શ્રી ER श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री ઉપર પ્રમાણે ભીંત ઉપર કંકુથી ચીતરવું અને નીચેનો અર્થ આપવો. ણમો અરહંતાણે, ણમો સિદ્ધાણે, ણમો આયરિયાણં, ણમો ઉવઝાયાણં ણમો લોએ સવ્વસાહૂણમ્ | ( દિવ્ય પુષ્પાંજલી ચઢાવવી ) અર્ધ કરો ઉત્સાહસે, નવો આઠો અંગ નવાય, આનંદ દોલતરામ કો, પ્રભુ ભવ ભવ હોય સહાય, આજ હમારે આનંદ છે, મેં પૂજો આઠો દ્રવ્ય સે, તુમ સિદ્ધ મહાસુખદાય, આઠો કર્મ વિનાશ કે, લહે આઠ સુગુણ સમુદાય, આજ હમારે આનંદ હે, હમ પાયે મંગલ ચાર, એહી ઉત્તમ લોક મેં, ઇનકા શરણાધાર, આજ હમારે આનંદ છે. ૐ હ્રીં શ્રી અનાદિવેદ અસિયાઉસાય શ્રી સિદ્ધચક્રાધિપતયે અર્ધ નિર્વપામીતિ સ્વાહા. (દિવ્ય પુષ્પાંજલી ચઢાવીને નવ વાર મોકાર મંત્રનો જાપ કરવો પછી મંડપ મુહુર્ત કરવું.) (0) મંડપ મૂહુર્ત-લગ્નના દિવસે અથવા તે અગાઉ શુભ મૂહુર્તમાં વર તથા કન્યાના ઘર આગળ મંડપ બાંધવો. સર્વને કંકુથી તિલક કરવું. વર તથા કન્યાના ગોત્રના પાંચ માણસોને જમણા હાથે નાડાછડી બાંધવી, વર તથા કન્યાને પણ જમણા હાથે નાડાછડી-મીંઢળ બાંધવો. સિદ્ધયંત્રનો અર્થ આપી, નરાજથી ખાડો ખોદી માણેકસ્તંભને નાડાછડી બાંધી લીલો વાંસ, કંકુ, સોપારી, નાણું, સ્વસ્તિક યુક્ત મંગલ કળશમાં (માટીની કુલડીમાં) મુકીને ખાડામાં મુકી ખંભારોપણ કરી