________________
3
(૪) ત્, શ્, ત્, પ્, શ્ (૫) ક્, ૢ, વ્, મ્, ગ્ (૬) શ્, ૨, જ્, વ્ (૭) ૨૨, ૧, સ્ (૮) ટ્
ઉપર આપેલા સ્વરેામાં છેલ્લા ચાર સિવાયના બાકીના સાદા સ્વરા કહેવાય છે. આ સ્વામાં કેટલાક હસ્વ સ્વરા છે, અને કેટલાક દી સ્વરા છે. ૧, ૬, ૩, ૪ અને હૈં એ હસ્વ સ્વરા છે, અને આ, ૐ, , ૪, ૫, ì, ો અને ચૌદીધ સ્વરા છે. આમાંના પ્રત્યેક સ્વર અનુનાસિક તથા અનનુનાસિક પણ કહેવાય છે.
વ્યંજનાના સ્પર્શે વ્યંજન, અન્તઃસ્થ વ્યંજન, અને ‘ઊષ્મ વ્યંજન’ Sibilant' એવા વિભાગા કર્યાં છે. ઉપર જણાવેલા ૧થી ૫ આંકવાળા સ્પર્શી વ્યંજના છે, હું આંકવાળા અન્તઃસ્થ વ્યંજન, અને. ૭ – ૮ આંકવાળા ઊષ્મ વ્યંજન છે.
સ્પર્શી વ્યંજન એટલા માટે કહેવાય છે, કે તેમના ઉચ્ચાર કરતાં જીભનું ટેરવું કે તેની પાસેના મખ્ય અગર મૂળ ભાગ તાલુ વગેરે ઉચ્ચારનાં સ્થાનને બરાબર અડકે છે. અન્તઃસ્થ વ્યંજનાના ઉચ્ચાર સ્વર અને વ્યંજનના ઉચ્ચારની વચ્ચે છે. ઊષ્મ વ્યંજનાના ઉચ્ચાર કરતી વખતે તેમાંથી ઊષ્મ નામના વાયુ ઉત્પન્ન થાય છે.
અક્ષરાની ઉત્પત્તિ એમને એમ થતી નથી. પાણિનિએ ‘ શિક્ષા ’માં એ વિષે વિચાર કર્યાં છે. ત્યાં તે કહે છે કે મનુષ્ય કાઈ પણ ઉચ્ચાર કરવાને પ્રથમ પ્રયત્ન કરે છે કે તુસ્ત જ નાભિ(ટી)માંથી વાયુ પ્રેરાય છે, અને તે ઉંચે ચઢે છે. વાયુની આ