________________
૬ દાંત અને ઓછથી બેલાય છે, માટે તેનું સ્થાન દૉષ્ઠ છે. રુ, , , , એ અક્ષરો નાસિકાથી બોલાય છે, માટે તેમનું નાસિકસ્થાન (Nasal) કહેવાય છે; તેમ તે અનુક્રમે કંઠ, તાલુ, મૂર્ધા, દાંત અને ઓછથી પણ બેલાય છે. ૬, ૬, ૪, ૬ વિકલ્પ અનુનાસિક પણ છે; અર્થાત તે અનુનાસિક તેમજ અનનુનાસિક એમ ઉભય રૂપે છેઃ નાકમાંથી બોલી શકાય તેમ નાકથી ન પણ બોલી શકાય એવા છે. આ પ્રમાણે સંસ્કૃત વ્યાકરણમાં વર્ષોની ઉત્પત્તિમાં ઉચ્ચારસ્થાને નક્કી કરવામાં આવ્યાં છે. ઉપરના વર્ષોના બીજી રીતે પણ વિભાગ પાડયા છે. કેટલાક વર્ગોના ઉચ્ચાર કરતી વખતે વધારે શ્વાસ લેવો પડે છે, અને કેટલાકની બાબતમાં થોડોક શ્વાસ લેવો પડે છે. જેમાં વધારે શ્વાસ લેવો પડે, તે મહાપ્રાણ (Aspirate) કહેવાય છે, અને જેમાં અલ્પ શ્વાસ લેવો પડે, તે અલ્પપ્રાણ (Unaspirate) કહેવાય છે. મહાપ્રાણ , ૬, , , , , શું, ધુ, , ” અને
- , ૬, અને ક્ એટલા વર્ષે મહાપ્રાણ છે. આ સિવાય બાકીના અલ્પપ્રાણ છે. વળી આ અક્ષરોમાં પણ ઉચ્ચારની દૃષ્ટિએ કેમલ અને કઠોર એવા વિભાગો થાય છે. જેનો ઉચ્ચાર કોમલ થાય તે ઘોષ સંજ્ઞાથી ઓળખાય છે, અને જેનો ઉચ્ચાર તેથી ઉલટો થાય તે અધેષ સંજ્ઞાથી ઓળખાય છે. ૧, ર, ૩, ૪, , , , , ૫, ૬ અને ૪, ૬, આટલા અશેષ છે; બાકીના ઘેષ છે. તમામ વર્ણોનાં સ્થાન પ્રમાણેનું કોષ્ટક નીચે પ્રમાણે આપણે આપીશું.