________________
(
આ
ખીજી ભાષા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, તેથી તે ભાષાનું વ્યાકરણ સમજવાની જરૂર છે. સંસ્કૃત ’ શબ્દના અ‘ સુધરેલું’ એમ થાય છે, અર્થાત ભાષા મીજી તમામ ભાષાઓ કરતાં વધારે સુધરેલી અને વિકસેલી છે, માટે તે ‘ સંસ્કૃત ’ એ નામથી એળખાય છે. તે દેવ ભાષાના નામથી પણ ઓળખાય છે. દણ્ડીએ તેને દૈવી વાક્ ' संस्कृतं नाम दैवी वागन्वाख्याता महर्षिभिः ।
'
.
કહી છે.
૨ કાઈ પણ ભાષાનું વ્યાકરણ એટલે તેનું બંધારણ સમજાવનારા નિયમેા. તે ભાષાને વ્યવહારમાં કેવી રીતે મૂકવી, મેાલતી વખતે અગર લખતી વખતે મૂળ ધાતુ અને શબ્દોને કેવી રીતે વિભક્તિ અને વચનેાના પ્રત્યયેાથી જોડવા, તેમજ એક પ્રયાગ ખીજા પ્રયેાગ સાથે જોડાય તે કયા નિયમ પ્રમાણે તેની સન્ધિ કરવી, વગેરે અનેક બાબાને સમાવેશ વ્યાકરણમાં કરવામાં આવે છે. ભાષાનું ખરાખર જ્ઞાન થવાને વ્યાકરણના જ્ઞાનની ખાસ આવશ્યકતા છે.
૩ કાઈ પણ ભાષાનું મૂળ તેના મૂળાક્ષરામાં હાય છે. આ મૂળ અક્ષરાના શબ્દો બને છે, શબ્દનાં વાક્યા થાય છે, અને વાક્યાની નાની મેાટી સાહિત્યની કૃતિ સર્જાય છે; માટે પ્રથમ આપણે મૂળાક્ષરાને વિચાર કરવા જોઈએ.
૪ સંસ્કૃત ભાષાને દેવનાગરી લિપિ પણ કહે છે. દેવનાગરી લિપિમાં એકંદરે ૪૬ અક્ષરા છેઃ તેમાંના ૧૩ સ્વરા અને ૩૩ વ્યંજના છે.
સ્વરા—લ, આ, રૂ, રૂ, ૩, , ઋ, ૠ, જી, , ì, ો, મો. વ્યંજના—(૧) ૬, સ્, ગ્, ક્,
(ર) ચ, છ્, ગ્, ક્રૂ, ગ્ (૩) હૈં, ટ્, ૐ, ટ્,
ण्