Book Title: Samyaktva Kaumudi Author(s): Jinharsh Gani Publisher: Jain Atmanand Sabha View full book textPage 3
________________ " सम्यक्त्वरत्नान्नपरं हि रत्नं, सम्यक्त्वमित्रान्नपरं हि मित्रम् | सम्यक्त्त्वबंधोर्न परो हि बंधुः सम्यक्चलाभान्न परो हि लाभः ।। " श्रीमज्जिनहर्षगणि. સમ્યકવરત્ન કરતાં ખીજું કાઇ શ્રેષ્ઠ રત્ન નથી, સમ્યકત્વ મિત્ર કરતાં બીજો કાષ્ઠ પરમ મિત્ર નથી, સમ્યકત્વરૂપ બધુ કરતાં અન્ય કોઇ ખરેખર બંધુ નથી અને સમ્યકત્વના જે અપૂર્વ લાભ છે તે કરતાં બીજો કાઇ અધિક લાભ નથી.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 246