Book Title: Samta Author(s): Priyam Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar View full book textPage 3
________________ છે ના વિચારો છે. અષ્ટાવક્રગીતામાં આ રોગની એક સરસ દવા આપી યથાપ્રામવર્તિતા. સહજ આવેલા સંયોગોમાં સહજ જીવન જીવવાની કળા. ભગવદ્ગીતા જેને અતીતાનનુસ્મૃતિ અને અનાગતાનાકાંક્ષા કહે છે, તે આ દશા છે. જેમાં સુખ સિવાય બીજું કશું જ નથી. સુખ ખાતર કલ્પના અને ધારણા કરવી, એ જીવવા ખાતર ઝેર ખાવા જેવી ઘટના છે. સવ્પન્નેની અસ્મિતા મળી જાય તો સુખ આત્માને સ્વાધીન જ છે. ૩ -સમતાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20