________________
છે
ના વિચારો છે. અષ્ટાવક્રગીતામાં આ રોગની એક સરસ દવા આપી યથાપ્રામવર્તિતા. સહજ આવેલા સંયોગોમાં સહજ જીવન જીવવાની કળા. ભગવદ્ગીતા જેને અતીતાનનુસ્મૃતિ અને અનાગતાનાકાંક્ષા કહે છે, તે આ દશા છે. જેમાં સુખ સિવાય બીજું કશું જ નથી. સુખ ખાતર કલ્પના અને ધારણા કરવી, એ જીવવા ખાતર ઝેર ખાવા જેવી ઘટના છે. સવ્પન્નેની અસ્મિતા મળી જાય તો સુખ આત્માને સ્વાધીન જ છે.
૩
-સમતા