Book Title: Samta
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 9
________________ હોય છે. વીતરાગ દશાનો નહીં. શ્રુતજ્ઞાનને માટે કરેલો પ્રબળ પુરુષાર્થ જેમ શેષ જ્ઞાનોના વિકાસને સાધી આપે છે એમ ત્યાગ-વિરાગ દશા માટે કરેલો પ્રબળ પુરુષાર્થ વીતરાગ દશાને સાધી આપે છે. વૈરાગ્યકલ્પલતા કહે છે તેમ - વે ૬ મોક્ષે સમતાં શ્રયન્તઃ સંસારમાં અને મોક્ષમાં – બંનેમાં સમભાવી આ દશા અહીં સાકાર થાય છે. - ૯ 1 -સમતા

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20