________________
હોય છે. વીતરાગ દશાનો નહીં. શ્રુતજ્ઞાનને માટે કરેલો પ્રબળ પુરુષાર્થ જેમ શેષ જ્ઞાનોના વિકાસને સાધી આપે છે એમ ત્યાગ-વિરાગ દશા માટે કરેલો પ્રબળ પુરુષાર્થ વીતરાગ દશાને સાધી આપે છે. વૈરાગ્યકલ્પલતા કહે છે તેમ - વે ૬ મોક્ષે સમતાં શ્રયન્તઃ સંસારમાં અને મોક્ષમાં – બંનેમાં સમભાવી આ દશા અહીં સાકાર થાય છે.
-
૯
1
-સમતા