Book Title: Samta
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 11
________________ છે. પણ કલ્પના વિખેરાઈ જાય એટલે એ જ જીવને નથી સફેદ દેખાતું કે નથી કાળું દેખાતું. આ સ્થિતિ છે સામાયિકની. પૂર્ણ સમભાવની. પ્રશસ્ત રાગ કે પ્રશસ્ત દ્વેષ એ દશાવિશેષમાં સારા છે. જ્યારે સામાયિક એ એકાંતે સારું છે. અષ્ટક પ્રકરણ આ જ વાત કરે છે - તg સંશુમેરાન્તમદ્રમ્ - સામાયિક એ સમ્યફ શુદ્ધિના કારણે એકાન્ત ભદ્રક છે. જમ જ ૧૧ સમતા

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20