Book Title: Samta
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 5
________________ સ્વજન કદી બહાર હોતો જ નથી. પંચસૂત્રના શબ્દોમાં सव्वे सत्ता ढोढ બધાં જીવો જુદાં જુદાં છે. સ્વજનત્વ એ મનના મમત્વની નીપજ છે. મમત્ત વંધારાં અને આ મમત્વ એને બાંધી રાખે છે. આવશ્યકનિર્યુક્તિ કહે છે તું સ્વજન અને જન એ બંનેમાં સમાન બની જા. કારણ કે હકીકતમાં એ બંને સમાન જ છે. ૫ - - -સમતા

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20