________________
સ્વજન કદી બહાર હોતો જ નથી. પંચસૂત્રના શબ્દોમાં सव्वे सत्ता ढोढ બધાં જીવો જુદાં જુદાં છે. સ્વજનત્વ એ મનના મમત્વની નીપજ છે. મમત્ત વંધારાં અને આ મમત્વ એને બાંધી રાખે છે. આવશ્યકનિર્યુક્તિ કહે છે તું સ્વજન અને જન એ બંનેમાં સમાન બની જા. કારણ કે હકીકતમાં એ બંને સમાન જ છે.
૫
-
-
-સમતા