Book Title: Samkit Vichar
Author(s): Panachand Bhaichand Mehta
Publisher: Prakrit Text Society Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ સમ્યક્દન કે સમ્યકત્વના આ મહત્ત્વને કારણે જ તીથ કરાની ભવની જે થા થાગ્રથોમાં-જૈનપુરાણામાં આપવામાં આવી છે. તે તેમના દૃષ્ટિલાભના ભવથી શરૂ થાય છે. એટલે તેમણે સમ્યગૂદર્શન પ્રાપ્ત કર્યું ત્યારથી આર ભાય છે. આ જ પ્રસ`ગ છે જ્યારે તેઓ સંસારી માથી દૂર થઈ માક્ષમાના પ્રવાસી અને છે. એટલે કે સમ્યક્ત્વ અથવા સમ્યગૂદન પ્રાપ્ત કરે છે. તેમના જીવનમાં પરિવર્તન આવે છે. સર્વજીવાના સમ્યક્દર્શનની પ્રાપ્તિના નિયમ બતાવતા વળી કમ ગ્રંથાએ એક વાત આમાં ઉમેરી છે તે પ્રાચીન ઋગ્વેદકાલીન કાલવાદની અસર હોય તેમ જણાય છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે જીવાને જ્યારે દેશેાન સાગરાપમ કેાટિ જેટલુ' સ`સાર ભ્રમણ ખાકી રહે છે ત્યારે સમહ્ત્વ પ્રગટ થાય છે-આચારાંગ ટીકા રૃ. ૧૭૭, સમ્યક દર્શીન, સમ્યક્ત્વ, ટ્ટિલાભ, શ્રદ્ધા આ બધા જ શબ્દો એકાક છે. આમાંથી સમ્યકત્વનુ' જ ગુજરાતી રૂપાંતર સમકિત છે અને આ જ વિષે પ્રસ્તુત ગ્રંથમાં વિવરણ છે. પ્રસ્તુત વિષયની જે કાંઈ સામગ્રી યત્રતંત્ર વિખરાયેલ મળે છે તે સવને એકત્ર કરીને શ્રી પાનાચંદભાઈ મહેતા I.A.S. (Retd.)એ પ્રસ્તુત ગ્રંથમાં આપી છે. આમ આ સમિકત વિચાર એ સમકિત વિષયના સંદર્ભ ગ્રંથ છે. શ્રી પાનાચંદભાઈનું આ વિષેનું વિશાળ વાંચન અને તટસ્થ દૃષ્ટિ પ્રસ્તુત ગ્રંથમાં પ્રગટ થાય છે, ભાષા પણ સરળ સ સુલભ છે. કઠણુ વિષયને સરળ ભાષામાં કહેવાની હથોટી શ્રી પાનાચ ંદભાઈ એ કેળવી છે તેની પ્રતીતિ વાચકને થયા વિના રહેશે નહીં. હાલ તેઓ ૭૮મા વર્ષે પણ ઉત્સાહપૂર્વક કાર્યરત છે અને વાચન, મનન અને ચિંતનમાં પ્રવૃત્ત રહે છે. ૮, આપેરા સેાસાયટી અમદાવાદ-૭ તા. ૧૧-૫-૨૩ Jain Education International For Private & Personal Use Only દલસુખ માલવણિયા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 128