Book Title: Sambodhi 2013 Vol 36
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 307
________________ Vol. XXXVI, 2013 પરંપરામુક્ત વિચારણાની રાહ પર 299 સલાહકારોની પરંપરાગત વિચારસરણીથી ઉપર ઉઠવું સરળ હોતું નથી. વળી સ્થાપિત હિતો સંકળાયેલા છે એવા અગ્રણીઓ એ પ્રકારની હકારાત્મક પરિસ્થિતિ સરળતાથી સર્જવા દે તેમ પણ હોતા નથી. એવા કાળે પરંપરા મુક્ત વિચારસરણી અપનાવવી અને આચરણમાં મુકવા માટેની સ્થિતિ એક આદર્શ કલ્પનાથી વિશેષ કેમ બનશે તે ચિંતા સ્વાભાવિક જ જન્મે છે. વિપિન મહેતા, સંપાદક જિતેન્દ્ર શાહ અને પ્રકાશન સાથે સંકળાયેલા સૌને સાહસ અને સત્કર્મ કરવા બદલ અભિનંદન. પાદટીપ પુરોવચન, પૃ. ૭. વૈશ્વિક ઉપચાર : પરંપરા મુક્ત વિચારણા, પૃ. ૧૮ એજન, પૃ. ૬૦ એજન, પૃ. ૯૮ વૈશ્વિક ઉપચાર - પરંપરા મુક્ત વિચારણા લેખક : વિપીન મહેતા ગુજરાતી અનુવાદક શ્રીદેવી મહેતા સંપાદક : જિતેન્દ્ર બી. શાહ ભાષા : ગુજરાતી, પૃષ્ઠ : , મૂલ્ય: ૨૦૦ રૂા., પ્રકાશન વર્ષ : ૨૦૧૨ પ્રકાશક : શ્રતરત્નાકર, ૧૦૪, સાર૫, નવજીવન પ્રેસ સામે, આશ્રમરોડ, અમદાવાદ-૧૪. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328