Book Title: Sambodhi 2013 Vol 36
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 321
________________ 313 Vol. XXXVI, 2013 અક્ષરપુરુષોત્તમમાહાભ્યમ लोकते स्म घनश्याममभिनवं प्रतिक्षणम् । तृप्तिर्न दर्शने तस्याऽनुरागोऽनुपमेयकः ॥ ३४ ॥ ब्रह्मपरात्मनः प्रेम ब्रह्मपरात्मनोरिव । औत्कण्ठ्येऽपि बहिः शान्तः पूर्णो यथा महोदधिः ॥ ३५ ॥ શ્રીહરિનાં જ્યારે દર્શન કરે ત્યારે પ્રત્યેક ક્ષણે નવાં નવાં દર્શન કરે. તેમને દર્શનમાં તૃપ્તિ જ થતી ન હતી. તેમને પ્રેમ તો અનુપમ હતો. બ્રહ્મ અને પરબ્રહ્મના પ્રેમને ઉપમા આપવી હોય તો એમ જ કહેવાય કે તેમનો પ્રેમ બ્રહ્મ અને પરબ્રહ્મના પ્રેમસમાન જ છે, બીજું કોઈ દષ્ટાંત જ નથી. આટલી દર્શનની ઉત્કંઠા હોવા છતાં બહારથી તો સમુદ્ર સરખા શાંત જણાતા હતા. (૨/૩૬/૩૪-૩૫) पिपासुरमृतं प्राप्याऽतृप्तः पिबति सत्वरम् । तथाऽऽशिखानखाग्रान्तं दिव्यं व्यैक्षत विग्रहम् ॥ ४० ॥ पीत्वा पीत्वा पुनः पीत्वाऽसङ्ग्रहयत्तं निजान्तरे । निमिमिषे कृचिन्नेत्र उदमेषीत्तथा वचित् ॥ ४१ ॥ જેમ તરસ્યાને અમૃત મળે અને જલદી જલદી પાન કરવા લાગે તેમ તેઓ નખશિખપર્યત શ્રીહરિના દિવ્ય વિગ્રહનું પાન કરતા હતા. પાન કરીને આંખો બંધ કરી પાછા પાન કરે. ક્યારેક નેત્રો બંધ કરતાં, ક્યારેક ખુલ્લા રાખતાં. આમ પોતાનાં અંતરમાં મૂર્તિ ઉતારતા હતા. (૨/૩૬/૪૦-૪૧) હાસ્યરસ ભગવાન શ્રીહરિના ચરિત્રોમાં ક્યારેક હાસ્યરસના પ્રસંગો પણ ઉપસ્થિત થઈ જતા આવા રમૂજભર્યા પ્રસંગો શ્રોતાઓને હળવા કરી દે છે. અહીં એક પ્રસંગ નોંધીએ. ભગવાન સ્વામિનારાયણ માણકી પર બેસીને ઘોડેસવારો સાથે વરતાલથી સૌરાષ્ટ્ર તરફ આવતા હતા. રસ્તામાં રામોદડી ગામે એક औतु थयु. ग्रामे रामदडे हरिनिजहयां तस्थौ जलं पाययन् कूपे, तत्र पुरादयाद् हरिहयां जानन्न जानन् हरिम् । कर्णाख्यः स विलोक्य तां बहुभटैः शस्त्रायुधैर्वेष्टितां, चौराः स्वामिहयां विमूष्य सकलाः गच्छन्ति सोऽकल्पयत् ॥ १० ॥ उच्चैः सोऽकथयत् प्रगृह्य वडवां शक्ता न गन्तुं खलाः । श्रुत्वेदं हरिराड् जगाद विहसन् अश्वाऽस्ति नश्चारण !। नैवं यूयमसत्यभाषणपरा जानामि वामीमहम् तीयं खलु कस्य ? तत्पतिवरः श्रीस्वामिनारायणः ॥ ११ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328