Book Title: Sambodhi 2013 Vol 36
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 319
________________ 311 Vol. XXXVI, 2013 અક્ષરપુરુષોત્તમમાહાભ્યમ રંગલીલા પછી સ્નાન વખતે સ્વરૂપ सस्नौ हमीरकासारे सरो रक्तमभूत्तदा । घनश्यामतनुः श्वेतवासांसि लोहितं सरः ॥ १७ ॥ वर्णत्रयस्थितं धार्मिं विभेत्तुमुदितं रविम् । सत्त्वरजस्तमोमिश्रं संसारमविदन् श्रिताः ॥ १८ ॥ શ્રીહરિ હમીર સરોવરમાં સ્નાન કરવા પધાર્યા. હમીર સરોવર લાલ થઈ ગયું. વાદળ જેવું શ્યામ શરીર, શ્વેત વસ્ત્રો, લાલ સરોવરઃ રક્ત, શ્યામ અને શ્વેત એમ ત્રણ રંગ(રક્ત અર્થાત્ રજોગુણ, શ્યામ અર્થાત્ તમોગુણ અને શ્વેત અર્થાત્ સત્ત્વગુણ આવી રીતે ત્રણ ગુણ સાથે સરખાવીને કહે છે.) વચ્ચે ઉપસ્થિત શ્રીહરિને સત્ત્વ, રજસ્ , તમન્ આ ત્રણ ગુણરૂપ સંસારનો નાશ સૂર્ય આશ્રિતોએ જાણ્યા. (સૂર્યનાં ઉદયથી રંગો ફિક્કા પડી જાય તેમ સહજાનંદરૂપી સૂર્યનો ઉદય આશ્રિતોના હૃદયમાંથી ત્રણ ગુણરૂપી સંસારનો નાશ કરવા માટે જાણે થયો.) (૩૨૭/૧૭-૧૮) વર્ણનવૈભવ સમગ્ર ગ્રંથ સરળ છે. સાહજીક રીતે જ લખાયો છે. તેથી અતિશય અર્થગાંભીર્ય અથવા અલંકારની ભવ્યભૂષા મંડિત ઓજપ્રધાન સમાસબહુલા શૈલી નથી. જોકે અત્યારના યુગના સંસ્કૃતપાઠક વર્ગ માટે સરળતા જ વધારે ઉપયોગી છે. આમ છતાં વિદ્ધભોગ્ય ઋતુવર્ણન, મૂર્તિવર્ણન, મગરવર્ણન વગેરે વર્ણનો દ્વારા સાહિત્યની ઉચ્ચકોટિ સુધી પહોંચે છે. અહીં એક વર્ણન નીરખીએ. વર્ષાઋતુ વર્ણન विलेखनेऽथ संयुक्ताः सेवां मत्त्वा महादरात् । आरब्धं नूतनं वर्ष दिशारसाष्टचन्द्रकम् ॥ ४ ॥ ततः प्रावर्तत प्रावृट् सर्वसत्त्वसमुद्भवा । भूम्याश्चोदमयं पीत्वाऽष्टौ मासान् जलदोदया ॥ ५ ॥ चन्द्रबिम्बरवेबिम्बतारकमण्डलान्यथ । भक्षित्वाऽभ्रोदरेऽत्यन्तञ्चकार रोदनध्वनिम् ॥ ६ ॥ शीतलादिव सन्त्रस्तं प्रावृषेणान्नभस्वतः । नभो बभार नीरन्ध्र जीमूतकुलकम्बलम् ॥ ७ ॥ तडित्वन्तो महामेघाश्चण्डश्वसनवेपिताः । प्राणनं जीवनं धार्मिर्मुमुयु करुणां यथा ॥ ८ ॥ वापयामास धान्यानि कृषीवलैर्महाप्रभुः । वीक्षणेनास्य भूतानि तस्य स्यात् कः परिश्रमः ॥ ९ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328