Book Title: Sambodhi 2013 Vol 36
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 323
________________ Vol. XXXVI, 2013 અક્ષરપુરુષોત્તમમાહાભ્યમ 315 उद्विग्नं वीक्ष्य तं श्यामश्चकाङ्क्षोत्तमभोजनम् । भोक्तुं भक्ताः स्त्रियः पुंसः पक्त्वाऽनयंश्च सत्वरम् ॥ ४९ ॥ किञ्चिद् भुक्त्वा ददौ सर्वं ब्रह्मानन्दाय गूढधीः । चरमोऽयं प्रसादोऽस्तीति जज्ञौ ब्रह्मसन्मुनिः ॥ ६० ॥ कोटिस्वसृजनीजायाप्रेमाधिकं तु जीवने । स्नेहं सस्मार सोऽपूर्वो भूतपर्वो भविष्यति ॥ ६१ ॥ विचिन्त्याऽऽश्रुमुखः किञ्चिद् भुक्त्वा सद्भ्यो ददौ मुनिः । शिष्येभ्यश्च ततो नत्वा हरिं प्राणाधिकप्रियम् ॥ ६२ ॥ व्यथापूर्णोऽगमद् ग्रामाद् बहिस्तावद् भयङ्करम् । अपशुकनमालोक्य भुवि तस्थौ व्यथाऽऽप्लुतः ॥ ६३ ॥ मण्डलस्थान् मुनीन् प्रोचे दर्शनमन्तिमं हरेः । चिकीर्षवो यदि क्षिप्रं गच्छाताऽक्षरसौधकम् ॥ ६४ ॥ न पुनदर्शनं नूनं भविष्यतीति लोक्यते । ઝાઝાવતોfમ રાત્રે ની મયાડનયા: ! I ૬ स्थातुमिच्छत चेत् स्थेयं त्यक्षति विग्रहं हरिः । ब्रह्मानन्दोऽगमज्जीर्णपत्तनं शोकसम्प्लुतः ॥ ६६ ॥ બ્રહ્માનંદ સ્વામીને આમ ચિંતામગ્ન જોઈને શ્રીહરિએ ઉત્તમ પ્રકારનાં ભોજનો જમવા માટે ઇચ્છા દર્શાવી. સૌ સ્ત્રી-પુરુષ હરિભક્તોએ આ વાત જાણીને વિવિધ પ્રકારનાં ભોજન લાવીને શ્રીહરિ પાસે મૂક્યા. જેમનો વિચાર કળવો અઘરો છે તેવા શ્રીહરિએ થોડુંક જમીને આખો થાળ બ્રહ્માનંદ સ્વામીને આપી દીધો. બ્રહ્માનંદ સ્વામી જાણી ગયા કે આ છેલ્લો પ્રસાદ છે. (૫૯-૬૦) કરોડો માતા-બહેન કે પત્નીના પ્રેમથી પણ અધિક શ્રીહરિના પ્રેમની તેઓ સ્મૃતિ કરવા લાગ્યા. એ અભૂતપૂર્વ પ્રેમ હવે ભૂતપૂર્વ થઈ જશે. આવું વિચારીને આંખમાં આંસુ સાથે થાળમાંથી થોડુંક જમીને થાળ મંડળના સંતોને આપી દીધો. ત્યારબાદ પ્રાણથી પ્યારા શ્રીહરિને નમસ્કાર કરીને દુઃખી હૃદયે ગામની બહાર નીકળ્યા. એ દરમ્યાન ભયંકર અપશુકન થયા. (૬૧-૬૩) આ જોઈને બ્રહ્માનંદ સ્વામી દુઃખના માર્યા નીચે બેસી ગયા. મંડળના સંતોને કહ્યું : જો શ્રીહરિનાં છેલ્લાં દર્શન કરવા હોય તો અક્ષરઓરડીમાં જઈ કરી આવો. ચોક્કસ આ દર્શન ફરી નહીં થાય. હું તો વચનથી બંધાયેલ છું, મારે તો જૂનાગઢ જવું જ પડશે, પરંતુ હે સંતો ! તમારે રોકાવાની ઇચ્છા હોય તો રોકાઈ જજો કારણ કે શ્રીહરિ દેહત્યાગ કરી દેશે. બ્રહ્માનંદ સ્વામી તો દુઃખી હૃદયે જૂનાગઢ જવા નીકળી ગયા.” (૪/૫૦/૫૫-૬૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328