Book Title: Sambodh Prakaran Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 251
________________ ૨૩૬ સંબોધ પ્રકરણ सुखशीलात् स्वच्छन्दचारिणो वैरिणः शिवपथस्य। आज्ञाभ्रष्टाद् बहुजनाद् मा भणत सङ्घ इति ॥ ११९ ॥ ............. ४५८ ગાથાર્થ– સુખને જ ભોગવવાના સ્વભાવવાળા, સ્વચ્છંદચારી, મોક્ષમાર્ગના વૈરી અને જિનાજ્ઞાથી ભ્રષ્ટ બનેલા ઘણા લોકને તમે સંઘ न हो, अर्थात् ॥१॥ ५९॥ elt डोय तो ५० ते संघ नथी. (११९). देवाइदव्वभक्खण-तप्परा तह उमग्गपक्खकरा। साहुजणाण पओस-कारिणं मा भणह संघं ॥१२०॥ देवादिद्रव्यभक्षणतत्परान् तथोन्मार्गपक्षकरान्। साधुजनानां प्रद्वेषकारिणो मा भणत सङ्घम् ॥ १२० ।. .... ४५९ ગાથાર્થ– દેવદ્રવ્ય આદિ દ્રવ્યનું ભક્ષણ કરવામાં તત્પર, ઉન્માર્ગનો. પક્ષ કરનારા અને સાધુઓ ઉપર અતિશય દ્વેષ કરનારાઓને તમે સંઘ न हो. (१२०) अहम्मअनीईअणायार-सेविणो धम्मनीइपडिकूला।' साइपभिइचउरो वि, बहुया अवि मा भणह संघं ॥१२१॥ अधर्मानीत्यनाचारसेविणः, धर्मनीतिप्रतिकूलान् । साधुप्रभृतिचतुरोऽपि बहुकानपि मा भणत सङ्घम् ॥ १२१ ॥. .. ४६० ગાથાર્થ– ધર્મવિરુદ્ધ, મર્યાદા વિરુદ્ધ અને આચારવિરુદ્ધ વર્તનારા, ધર્મની મર્યાદાઓને પ્રતિકૂળ એવા સાધુ વગેરે ચારેયને ઘણા હોય તો ५९. तमे संघ न 52. (१२१) अम्मापियसारिच्छो, सिवघरथंभो य होइ जिणसंघो। जिणवरआणाबज्झो, सप्पुव्व भयंकरो संघो ॥१२२॥ अम्बापितृसदृशो शिवघरस्तम्भश्च भवति जिनसङ्घः । जिनवराज्ञाबाह्यः सर्पवद् भयङ्करः सङ्घः ॥ १२२ ।। ......... ४६१ ગાથાર્થ– જિનેશ્વરનો (=જિનેશ્વરની આજ્ઞાને માનનારો) સંઘ માતા-પિતા સમાન અને મોક્ષરૂપ ઘરના થાંભલા સમાન છે. જિનેશ્વરની આજ્ઞાથી બહાર રહેલો સંઘ સર્પની જેમ ભયંકર છે. (૧૨૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290