Book Title: Sambodh Prakaran Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
ગુરુ અધિકાર વિભાગ-૧
૨૪૯ સર્વવસ્તુઓનો સંગ્રહ કરનારા હોય, સર્વ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન કરવામાં આસક્ત હોય, તે સાધુઓ ન હોય. (૧૬)
सुद्धं सुसाहुधम्मं, अंगे न धड़ नो पसंसेइ । सद्धागुणेहि रहिया, परमत्थचुया पमायपरा ॥१६१॥ शुद्धं सुसाधुधर्ममङ्गे न धरन्ति नो प्रशंसन्ति। श्रद्धागुणै रहिताः परमार्थच्युताः प्रमादपराः ॥ १६१ ।।............... ५००
ગાથાર્થ– કુશીલો શુદ્ધ સુસાધુધર્મને આત્મામાં ધારણ ન કરે, શુદ્ધ સુસાધુધર્મની પ્રશંસા ન કરે, શ્રદ્ધાથી અને ગુણોથી રહિત હોય, પરમાર્થથી ભ્રષ્ટ થયેલા હોય અને પ્રમાદમાં પડેલા હોય. (૧૧) गिहिपुरओ सज्झायं, करंति अण्णोण्णमेव झूझंति। सीसाइयाण कज्जे, कलहविवायं ईरंति ॥१६२ ॥ गृहिपुरतः स्वाध्यायं कुर्वन्त्यन्योऽन्यमेव युध्यन्ते । शिष्यादिकानां कार्ये कलह-विवादमुदीरयन्ति ॥ १६२ ॥ ........ ५०१
थार्थ- दुशीदो. स्थानी मागण( स्थो मावे त्यारे) સ્વાધ્યાય કરે છે. પરસ્પર ઝગડે છે, શિષ્ય આદિના કાર્યમાં ( શિષ્ય આદિ માટે) કલહ અને વિવાદની ઉદીરણા કરે છે સામે ચડીને કલહ भने विवाह ७३ . (१६२) किंबहुणा भणिएणं, बालाणं ते हवंति रमणिज्जा। दक्खाणं पुण एए, विराहगा छनपावदहा ॥१६३ ॥
किं बहुना भणितेन बालानां ते भवन्ति रमणीयाः । - दक्षाणां पुनरेते विराधकाश्छनपापद्रहाः ॥ १६३ ॥................ ५०२
ગાથાર્થ વધારે કહેવાથી શું? કુશીલો અજ્ઞાન જીવોને સારા જણાય છે, પણ કુશળ મનુષ્યોને તે વિરાધક અને ગુપ્તપાપના સરોવર જણાય છે. (૧૩) वंदणनमंसणाई, जोगुवहाणाइ तप्पुरो विहियं । गुरुबुद्धीए विहलं, सव्वं पच्छित्तजुग्गं च ॥१६४ ॥ वन्दन-नमस्यनादि योगोपधानादि तत्पुरो विहितम् । गुरुबुद्ध्या विफलं सर्वं प्रायश्चित्तयोग्यं च ॥ १६४ ॥................ ५०३
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290