Book Title: Sambodh Prakaran Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સંબોધ પ્રકરણ
दसमगमच्छेरमिणं, असाहुणो साहुणुव्व पुज्जंति । होहंति तप्पसाया, दुभिक्खदरिद्दडमरगणा ॥ १५७ ॥ दशमकमाश्चर्यमिदमसाधवः साधव इव पूज्यन्ते । भविष्यन्ति तत्प्रसादाद् दुर्भिक्ष-दारिद्र्य - डमरगणाः ॥ १५७ ॥...... ४९६ ગાથાર્થ– કુસાધુઓ સાધુની જેમ પૂજાય છે તે આ દશમું આશ્ચર્ય છે. તેની અસરથી ઘણા દુકાળ, દારિત્ર્ય અને કલહો થશે. (૧૫૭) जे संकिलिट्ठचित्ता, माइट्ठाणंमि निच्चतल्लिच्छा । आजीवगभयघत्था, मूढा नो साहुणो हुंति ॥ १५८ ॥
૨૪૮
ये संक्लिष्टचित्ता मातृस्थाने नित्यतल्लिच्छाः । आजीवगभयग्रस्ता मूढा नो साधवो भवन्ति ॥ १५८ ॥ .............. ४९७ ગાથાર્થ— જે રાગાદિથી મલિન ચિત્તવાળા છે, સદા માયા કરવામાં તત્પર છે, આજીવિકાના ભયથી પકડાયેલા છે, અને મૂઢ છે તે સાધુઓ न होय. (१५८)
मूलगुणविप्पमुक्का, छक्कायरिऊ असंजया पायं । गुणिमणिपओसजुत्ता, धिाणायारसूरिमुहा ॥ १५९ ॥
मूलगुणविप्रमुक्ताः षट्कायरिपवोऽसंयताः प्रायः । गुणिमुनिप्रद्वेषयुक्ता धृष्टानाचारसूरिमुखाः ॥ १५९ ॥....... सुसमायाब्भट्ठा, नियडिपरा भत्तलोयथुइदक्खा । पच्छन्नसव्वसंगह- कारिणो सव्वभुज्जपरा ॥ १६० ॥
४९९
सुसामाचारी भ्रष्टा निकृतिपरा भक्तलोकस्तुतिदक्षाः । प्रच्छन्नसर्वसंग्रहकारिणः सर्वभोज्यपराः ॥ १६० ॥ ગાથાર્થ— જે મુલગુણથી અત્યંત રહિત હોય, છ જીવનિકાયના શત્રુ होय, (जेथी ४) प्रायः संयमथी रहित होय, गुणी भुनिख प्रत्ये અતિશય દ્વેષથી યુક્ત હોય, આચાર્ય વગેરે ધિા અને આચારથી વિરુદ્ધ વર્તનારા હોય (૧૫૦), સુસામાચારીથી ભ્રષ્ટ થયેલા હોય, માયામાં તત્પર હોય, ભક્તલોકની પ્રશંસા કરવામાં કુશળ હોય, છૂપી રીતે
For Personal & Private Use Only
Jain Education International
४९८
***************
www.jainelibrary.org

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290