Book Title: Sambodh Prakaran Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૫૧
ગુરુ અધિકાર વિભાગ-૧ निह्नवाभव्यकानां या क्रिया मुग्धमोहसंजनिका । तादृशी खलु क्रिया छद्मस्थानां निकृतिकानाम् ॥ १६८ ॥ ....... ५०७ .
ગાથાર્થ_નિહ્નવોની અને અભિવ્યોની જે ક્રિયા છે તે મુગ્ધ જીવોને મોહ પમાડનારી છે. અજ્ઞાની એવા દંભીઓની પણ તેવી ક્રિયા હોય. (૧૬) निवज्जो खलु धम्मो, पन्नत्तो जिणवरेहिं इय वयणं । भासंता गृहंता, तित्थयराईण विहिभत्तिं ॥१६९ ॥ निरवद्यः खलु धर्मः प्रज्ञप्तो जिनवरैरिति वचनम्। भाषमाणा गूहमाना तीर्थंकरादीनां विधिभक्तिम् ॥ १६९ ॥.......... ५०८ अप्पमईइ पवयणं, हीलंता तच्चमग्गमलहंता। अन्नाणकट्ठरूवं, दसइ मूढाण जीवाणं ॥१७० ॥ अल्पमत्या प्रवचनं हेलयन्तः तथ्यमार्गमलभमानाः । अज्ञानकष्टरूपं दर्शयति मूढानां जीवानाम् ॥ १७० ।.......... ५०९ ગાથાર્થ (એક તરફ) ખરેખર ! જિનેશ્વરોએ ધર્મ નિષ્પાપ કહ્યો છે એવું વચન બોલતા અને બીજી તરફ) તીર્થકરોની વિધિપૂર્વકની ભક્તિને(=વિધિમાર્ગને) છૂપાવતા, અલ્પબુદ્ધિથી પ્રવચનની અવજ્ઞા કરતા અને સાચા માર્ગને નહિ પામતા કુશીલો અજ્ઞાન જીવોને અજ્ઞાન ४४३५ भागने पतावे. छ. (१६८-१७०)
ते विय अदंसणिज्जा, जिणपवयणबाहिरा विणिहिट्ठा । मिच्छत्तदरिद्दजुया, पाविट्ठा सव्वनिक्टिा ॥१७१ ॥ तेऽपि चादर्शनीया जिनप्रवचनबाह्या विनिर्दिष्टाः। मिथ्यात्वदायियुताः पापिष्ठाः सर्वनिकृष्टाः ॥ १७१ ॥.............. ५१०
ગાથાર્થ– મિથ્યાત્વરૂપ દરિદ્રતાથી યુક્ત અને અત્યંત પાપી તે જીવોને પણ અદર્શનીય અને જિનશાસનની બહાર રહેલા કહ્યા છે. (૧૭૧) | આ પ્રમાણે બીજા અધિકારમાં કુગુરુ (ગુર્વાભાસ-પાર્થસ્થાદિ)
- स्व३५ पडेसो विमा पू िथयो. ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290