Book Title: Sambodh Prakaran Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 256
________________ ગુરુ અધિકાર વિભાગ-૧ ૨૪૧ આશાતનાને કરનારું છે. આથી આવા કથનથી તે મૂઢ જીવો અનંતકાળ સુધી સંસારમાં ભમે છે. (૧૩૩) जम्हा नेव जिणिदो, सावज्जरओ सगंथिसविभूसो। लोयप्पयारपक्खं, कुणमाणो छंदवयमाणो ॥१३४॥ यस्माद् नैव जिनेन्द्रः सावधरतः सग्रन्थिसविभूषः । તોલવારપક્ષે પુનઃ જીવનમ: II શરૂ૪ I ... ૪૭રૂ णो परवित्तीववहारकारओ सो हविज्ज कइया वि। तम्हा कुसीललिंगं, धम्मस्स विडंबणाहेऊ ॥१३५ ॥ नो परवृत्तिव्यवहारकारकः स भवेत् कदाऽपि । તષ્ણાતુ શનિ ધર્મસ્થ વિડમ્બનાદેતુઃ II શરૂવI .................. ૪૭૪ ગાથાર્થ– (પાસત્થા આદિમાં ધર્મનથી) કારણ કે જિનેશ્વરસાવધકાર્યમાં રક્ત ન હોય, બાહ્ય-અભ્યતર ગ્રંથિથી અને વિભૂષાથી સહિત ન હોય, લોક આચરણનો પક્ષ કરનાર ન હોય, સ્વરછંદપણે બોલનારા ન હોય, ક્યારે પણ બીજાની આજીવિકા માટે આચરણ કરનારા ન હોય, અર્થાત્ બીજાની આજીવિકા ચાલે એ માટે મંત્ર-તંત્ર કે દોરા-ધાગા કરનારા ન હોય. તેથી કુશીલનો વેષ ધર્મની વિડંબનાનું કારણ છે. | વિશેષાર્થ– અહીં ભાવાર્થ એ છે કે જો જિનેશ્વર આવા ન હોય તો તેમણે ઉપદેશેલા સાધુધર્મનું પાલન કરનારા આવા કેવી રીતે હોય? અર્થાત્ આવા ન જ હોય. સાધુઓ સાવધ કાર્યમાં રક્ત ન હોય, બાહ્યઅત્યંતર ગ્રંથિથી અને વિભૂષાથી યુક્ત ન હોય, લોકાચરણનો પક્ષ કરનારા ન હોય, સ્વચ્છંદપણે બોલનારા ન હોય, ક્યારે પણ બીજાની આજીવિકા માટે આચરણ કરનારા ન હોય, કુશીલો આ બધું કરે, માટે તેમનો વેષ ધર્મની વિડંબનાનું કારણ છે. (૧૩૪-૧૩૫) इय जाणिऊण दक्खा, कयावि न भणंति एस जिणवेसो। तहव्वलिंगमित्तं, इसिज्झयमाई य वित्तिकए ॥१३६ ॥ ... - इति ज्ञात्वा दक्षाः कदाऽपि न भणन्त्येष जिनवेषः । ત વ્યતિપાત્ર ઐષધ્વજ્ઞાવિ વ વૃત્તિ | શરૂદ ....... ૪૭, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290