Book Title: Sambodh Prakaran Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 260
________________ ૨૪૫ ગુરુ અધિકાર વિભાગ-૧ धर्मकथा अध्येति गृहाद् गृहं भ्रमति परिकथयंश्च । કારપ્રામરતિ િવદત્યુપરછમ્ | ૨૪૬ II. ૪૮ ગાથાર્થ– ધર્મકથાઓને ભણે છે અને ધર્મકથાઓને કહેતો તે એક ઘરથી બીજા ઘરે ભમે છે, (ખોટાં) કારણો જણાવીને ઉપકરણો અધિક રાખે છે. (૧૪૬). एगागिच्छब्भमणं, सव्वत्थ वि अगणिऊण पज्जाओ। सव्वे अहमिदधम्मा नियमाणं परिभवोण्णस्स ॥१४७ ॥ एकाकीच्छाभ्रमणं सर्वत्राप्यगणयित्वा पद्याः । સર્વેહમિન્દ્રધમ નિનામાને પરિણવોચસ્થ I ૨૪૭ || ૪૮૬ ગાથાર્થ પોતાના પદને (=સાધુ પદને) અવગણીને ઈચ્છા પ્રમાણે એકલા સર્વસ્થળે ભમે છે. બધા ય અહમિંદ્ર સ્વભાવવાળા (=પોતાને જ સર્વથી મહાન માનનારા) છે. પોતાનો ઉત્કર્ષ અને બીજાનો પરાભવ કરે છે. (૧૪૭). नियकज्जे मिउवयणा, कयकिच्चे फरुसवयणभासिल्ला । अइमूढगूढहियया, चुण्णकणगुव्व रंगकरा ॥१४८ ॥ निजकार्ये मृदुवचनाः कृतकृत्ये परुषवचनभाषावन्तः। .. અતિમૂઢમૂહહૃદય સૂવાવ ૬૪: In ૪૮ I . ૪૮૭ ગાથાર્થ પોતાનું કામ સાધવાનું હોય ત્યારે કોમળ વચન બોલનારા અને પોતાનું કામ સિદ્ધ થઈ ગયા પછી કઠોર વચન બોલનારા, અતિશય મૂઢ (=જડ), ગૂઢ હૃદયવાળા અને ચુનાના કણિયા જેવા રંગવાળા હોય છે. વિશેષાર્થ-ચુનો જે વસ્તુની સાથે ભળે તેના જેવા રંગવાળો થઈ જાય છે, તેમ કુશીલો પોતાનો સ્વાર્થ સાધવા જેની સાથે રહે તેના જેવા બની જાય છે, અથવા જ્યારે જે પ્રસંગ હોય તે પ્રસંગને અનુરૂપ વર્તન કરનારા બની જાય છે, પણ તેમાં હેતુ પોતાનો સ્વાર્થ સાધવાનો હોય છે. (૧૪૮) ". अप्पंमि चरणधम्म, ठावंता संपयंमि समयंमि। विसयकसायधणंजय-जालाजलिया वि ते जाण ॥१४९ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290