Book Title: Sambodh Prakaran Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 257
________________ ૨૪૨ સંબોધ પ્રકરણ ગાથાર્થ આ પ્રમાણે જાણીને કુશલ શ્રાવકો આ (કુશીલોનો વેષ) જિનવેષ છે એમ ક્યારે પણ બોલતા નથી. કુશીલોનો રજોહરણ વગેરે વેષ આજીવિકાનો નિર્વાહ કરવા માટે ધારણ કરેલો માત્ર દ્રવ્યવેષ છે. (૧૩૬) . बालाण हरिसजणणं, के वि य धारंति वेसमण्णयरं। उब्भडपंडुरवसणाइरहियं चिय सुविहियाभासं ॥१३७ ॥ बालानां हर्षजननं केऽपि च धरन्ति वेषमन्यतरम्। ટપ_વસનાલિહિતમેવ વિદિતાભાસમ્ II રૂ૭ . ... ૪૭૬ : ગાથાર્થ– કોઈક અજ્ઞાન જીવોને હર્ષ ઉત્પન્ન કરવા માટે ઉભટ ના હોય, સફેદ વસ્ત્રોથી રહિત હોય, અર્થાત વસ્ત્રો અત્યત ઉજળાં ન હોય, અને સુવિહિત સાધુઓનો જેવો વેષ હોય તેવા કોઈ પ્રકારના વેષને ધારણ કરે છે. (૧૩૭) रंगिज्जइ मइलिज्जइ, उवगरणाणि बगुव्व गमणाणि। धारंति धम्ममाया-पडलाणि सुविहियभमत्थं ॥१३८ ॥ रज्यन्ते मल्यन्ते उपकरणानि बकवद् गमनानि । ધાર્યાન્તિ ધર્મમાયાપદનાનિ સુવિદિતઝમાર્થમ્ II રૂ૮.I. .... ૪૭૭ ગાથાર્થ– કુશીલો ઉપકરણોને રંગે છે, મેલાં કરે છે–મેલાં વાપરે છે, બગલાની જેમ (કપટથી) ચાલે છે, સુવિહિત સાધુનો ભ્રમ ઉત્પન્ન કરવા (=અમે સુવિહિત સાધુઓ છીએ એવો ભ્રમ લોકોને થાય એ માટે) ધર્મમાં માયાસમૂહોને ધારણ કરે છે, અર્થાત વિવિધ રીતે માયા કરે છે. (૧૩૮) जणचित्तग्गहणत्थं, वक्खाणाइ करंति वेरग्गे। भासंति अत्तदोसा, साहुति जणावबोहटुं ॥१३९ ॥ जनचित्तग्रहणार्थं व्याख्यानादि कुर्वन्ति वैराग्ये । માષને માત્મોષાનું ‘સાધુ કૃતિ બનાવવધાર્થમ્ II રૂ? ..........૪૭૮ ગાથાર્થ લોકના ચિત્તને ગ્રહણ કરવા (=આકર્ષવા) માટે વૈરાગ્ય ભરેલા વ્યાખ્યાન વગેરે કરે છે. લોકને “આ લોક સારા છે એવું જ્ઞાન થાય એવું લાગે એ માટે પોતાના દોષોને બોલે છે. (૧૩૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290