Book Title: Sambodh Prakaran Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 254
________________ ૨૩૯ ગુરુ અધિકાર વિભાગ-૧ ગાથાર્થ– આજ્ઞાભંગમાં પ્રવર્તનારાઓને મન-વચન-કાયાથી સહાય કરવામાં જે પ્રવર્તે છે તેને તીર્થકરો સમાન દોષવાળો કહે છે. અર્થાત્ આજ્ઞાભંગમાં પ્રવર્તનારાઓને જે દોષ થાય છે, તે જ દોષ આજ્ઞાભંગમાં પ્રવર્તનારાઓને મન-વચન-કાયાથી સહાય કરનારને થાય છે. (૧૨) आणाभंगं दटुं, मज्झत्था ठिति जे तुसिणीआए। अविहिअणुमोयणाए, तेसि पि य होइ वयलोवो ॥१२८ ॥ आज्ञाभङ्गं दृष्ट्वा मध्यस्थास्तिष्ठन्ति ये तुष्णिकया। વિધ્યનુમોદનયા તેનામપિ પતિ વ્રતનોપ: II ૨૮ I ... ૪૬૭ ગાથાર્થ તીર્થકરની આજ્ઞાનો ભંગ થતો જાણીને જે લોકો ચૂપ રહે છે તેમના પણ વ્રતનો અવિધિની અનુમોદના કરવાના કારણે લોપ થાય છે. तेसि पि य सामण्णं, भटुं भट्टव्वया य ते हुंति। जे समणा कज्जाइ, वित्तरक्खाइ कुव्वंति ॥१२९ ॥ तेषामपि च श्रामण्यं भ्रष्टं भ्रष्टव्रताश्च ते भवन्ति । શ્રમ: વાયનિ વિત્તરણાલીનિ યુતિ ા ૨૬ II. ... ૪૬૮ ગાથાર્થ જે સાધુઓ ધનરક્ષણ વગેરે કાર્યોને કરે છે તેમનું પણ સાધુપણું અને વ્રતો ભ્રષ્ટ થાય છે. (૧૨) ___किंवा देइ वराओ, मणुओ सुद्ध वि धणी विभत्तो वि। आणाइक्कमणं पुण, तणुयं पि अणंतदुहहेऊ ॥१३०॥ .. किं वा ददाति वराको मनुजः सुष्ठ्वपि धनी विभक्तोऽपि । સાતિમાં પુનતનુવમર્થનન્ત:વહેતું: II ૨૨૦ .... ૪૬૨ ગાથાર્થ વિશેષ ભક્તિવાળો પણ અને અતિશય ધનવાન પણ બિચારો મનુષ્ય શું આપે ? પણ તીર્થંકરની આજ્ઞાનું અલ્પ ઉલ્લંઘન અનંત દુઃખનું કારણ છે. વિશેષાર્થ– કોઈ ધનવાન શ્રાવક કોઈ સાધુ ઉપર ભક્તિવાળો હોય, એથી તે સાધુ તેની ભક્તિને વશ બનીને વિવાદમાં તે ભક્ત શ્રાવક ખોટો હોવા છતાં ભક્ત શ્રાવકનો પક્ષ લે અને એ રીતે જિનાજ્ઞાનો ભંગ કરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290